ETV Bharat / city

gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ - vijay rupani

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસ(positive case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,561 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

gujarat corona update
gujarat corona update
author img

By

Published : Jun 1, 2021, 10:22 PM IST

  • રાજ્યમાં કોરોના(corona) પર કંન્ટ્રોલ
  • ગત 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 4,869 દર્દીઓએ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 22 દર્દીના મોત
  • અમદાવાદમાં 256, બરોડા 172, સુરત 172 અને રાજકોટમાં 86 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસ(positive case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,561 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 4,869 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે, જ્યારે ગત 24 કલાકમાં 22 જેટલા દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ નોંધાયું છે, જ્યારે આજે મંગળવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ વધારો થયો છે.

gujarat corona update
ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદમાંં કોરોનાના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ગત કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 256 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 825 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે, જ્યારે બરોડા 172, સુરત 172 અને રાજકોટમાં 86 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ

આજે 1,96,793 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે 1,96,793 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,72,91,413 વ્યક્તિને રસી આપવામાં આવી છે, જ્યારે આજે મંગળવારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 1,10,205 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 29,015 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 472 વેન્ટિલેટર પર અને 28,543 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9,855 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયું છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,71,860 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 95.21 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.