ETV Bharat / city

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ આજે જાહેરનામું બહાર પડશે - ગુજરાત વિધાનસભા પેટા-ચૂંટણી

રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેથી ખાલી પડેલી આ 8 બેઠકોમાટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનું આજે એટલે કે શુક્રવારે જાહેરનામું બહાર પડવાનું છે.

આજે જાહેરનામું બહાર પડશે
આજે જાહેરનામું બહાર પડશે
author img

By

Published : Oct 9, 2020, 5:35 AM IST

ન્યૂઝ ડેસ્કઃ રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં હતાં. જેથી ખાલી પડેલી આ 8 બેઠકોમાટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનું આજે એટલે કે શુક્રવારે જાહેરનામું બહાર પડવાનું છે.

ETV BHARAT
પેટા ચૂંટણી કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણી અગાઉ લીંબડીમાંથી સોમા પટેલ, કપરાડામાંથી જીતુ ચૌધરી, ધારીમાંથી જે.વી.કાકડીયા, ડાંગમાંથી મંગળ ગાવિત, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગઢડામાંથી પ્રવિણ મારૂએ રાજીનામાં આપ્યાં હતાં. જેથી આ ખાલી પડેલી 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.

પેટા ચૂંટણીનો કાર્યક્રમ

ખાલી પડેલી તમામ 8 બેઠકો પર આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત 17 ઓક્ટોબરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 19 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે. આ તમામ 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે અને 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

કઈ બેઠક પર થશે ચૂંટણી

  1. ડાંગ
  2. કપરાડા
  3. ગઢડા
  4. લીંબડી
  5. કરજણ
  6. મોરબી
  7. ધારી
  8. અબડાસા

ભાજપના તાત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં આ તમામ 8 બેઠકો જીતવા માટે ચૂંટણી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા હતા.

ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ

  • અબડાસા વિધાનસભા બેઠક
  1. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  2. ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ
  • લીંબડી વિધાનસભા
  1. આર.સી.ફળદુ
  2. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજ
  • કરજણ વિધાનસભા
  1. પ્રદિપસિંહ જાડેજા
  2. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ
  • મોરબી વિધાનસભા
  1. સૌરભ પટેલ
  2. પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા
  • કપરાડા વિધાનસભા
  1. ઈશ્વરસિંહ પટેલ
  2. ભરતસિંહ પરમાર
  • ડાંગ વિધાનસભા
  1. ગણપત વસાવા
  2. ધારાસભ્ય પૂર્ણેશ મોદી
  • ધારી વિધાનસભા
  1. ધર્મેન્દ્રસિંહ જાડેજા
  2. ધનસુખ ભંડેરી
  • ગઢડા વિધાનસભા
  1. કુંવરજી બાવળિયા
  2. ગોરધન ઝડફિયા

વિધાનસભાની હાલની સ્થિતિ

કુલ બેઠકોઃ 182

ભાજપઃ 103

કોંગ્રેસઃ 65

બીટીપીઃ2

એનસીપીઃ 1

અપક્ષઃ 1

કોગ્રેસે તમામ 8 બેઠકો માટે 18 નામની યાદી તૈયાર કરી છે. આ નામ સ્ક્રીનિંગ સમિતિમાં મોકલવામાં આવ્યાં છે. જ્યાં ચર્ચા કર્યા બાદ નક્કી થયેલા ઉમેદવારના નામ સેન્ટ્રલ ઇલેક્શન સમિતિને મોકલવામાં આવશે.

કોંગ્રેસે બેઠક પ્રમાણે મોકલેલા નામ

  • ગઢડા
  1. મોહન સોલંકી
  2. બીજે સોસા
  • અબડાસા
  1. વિસનજી પાંચાણી
  2. શાંતિલાલ સાંધાણી
  • મોરબી
  1. કિશોર ચિખલીયા
  2. જયંતી જેરાજ પટેલ
  • લીંમડી
  1. ચેતન ખાચર
  2. ભગીરથ સિંહ રાણા
  3. કલ્પના મકવાણા
  • ધારી
  1. સુરેશ કોટડીયા
  2. ડૉ.કિર્તી બોરીસાગર
  3. જેની ઠુમ્મર
  • ડાંગ
  1. ચંદર ગાવિત
  2. સૂર્યકાન્ત ગાવિત
  • કપરાડા
  1. બાબુ વર્થા
  2. હરીશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.