ETV Bharat / city

Grade Pay Issue : ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપતા મહિલાઓની કરાઈ અટકાયત - ગ્રેડ પે ઇશ્યૂ

ગાંધીનગર પોલીસ લાઈનમાંથી 10થી 15 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસકર્મીઓના પરિવારની મહિલાઓ દ્વારા ફરી ગ્રેડ પે મામલે આંદોલનની (Grade Pay Issue ) ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Grade Pay Issue :  આંદોલનની ચીમકી આપતા મહિલાઓની કરાઈ અટકાયત

author img

By

Published : Jan 7, 2022, 4:41 PM IST

Updated : Jan 7, 2022, 7:02 PM IST

ગાંધીનગર : પોલીસના ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં શરૂ થયેલું આંદોલન બે મહિના પહેલા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જોવા મળ્યું હતું. પોલીસ પરિવારજનો દ્વારા આ આંદોલનને ટેકો આપીને અનેક જિલ્લાઓમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરીને પોલીસના પ્રશ્નો અને ગ્રેડ પે બાબતે વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે હજુ કોઈ નિરાકરણ ન આવતા આજે ગાંધીનગર પોલીસના પરિવારજનોની મહિલાઓ દ્વારા આંદોલનની ચીમકી (Grade Pay Issue) ઉચ્ચારવામાં (Police Grade Pay Andolan 2022) આવી હતી. ત્યારે પોલીસ લાઈનમાંથી જ 10થી 15 મહિલાઓની અટકાયત (Police Family Agitation) કરાઈ છે.

પોલીસ પરિવારો ફરી ગ્રેડ પે મામલે આંદોલનના મોડમાં

સવારથી સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત

પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા જે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી અને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. તાબડતોબ ત્યાં પોલીસના જવાનોને ઉતારીને કોઈપણ પોલીસ પરિવારજનો આંદોલન માટે ન આવે તેની પણ સાવચેતી રાખવામાં આવી હતી. પરિવારજનો (Police Family Agitation ) પોલીસ લાઈનમાંથી (Police Family Agitation) બહાર નીકળીને સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલાં જ તમામની અટકાયત (Grade Pay Issue) કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં

સરકારની તપાસ કમિટીનું પરિણામ બાકી

રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસના પડતર પ્રશ્નો અને ગ્રેડ પે બાબતના અનેક પ્રશ્નો બાબતે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં તમામ જિલ્લાઓમાં કમિટી દ્વારા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અને સાંભળવામાં આવ્યાં છે પરંતુ હજી સુધી તેનો કોઈ પણ પ્રકારનો નિરાકરણ કરવામાં આવ્યું નથી તેના પણ બે મહિના જેટલો સમય પૂર્ણ થયો છે ત્યારે (Police Family Agitation ) કોઈપણ નક્કર નિર્ણય ન આવતા (Police Family Agitation) આજે ફરીથી મહિલાઓ દ્વારા આંદોલન (Grade Pay Issue) શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પોલીસ આંદોલન બાબતે DGP ની પત્રકાર પરીષદમાં કયાં મુદ્દાઓ પર થઇ ચર્ચાઓ તે અંગે જાણો...

Last Updated : Jan 7, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.