ETV Bharat / city

Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત - હેડ ક્લાર્ક પેપર લીક

ગુજરાત રાજ્યમાં 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની જાહેર પરીક્ષાનું (head clerk paper leak) આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બપોરે 12 વાગ્યે પેપર શરૂ થાય તે પહેલાં જ સવારે 10 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ (Exam Paper Leak In Gujarat) થયું હતું. આ અંગે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે  અસિત વોરા કરશે મહત્વની જાહેરાત

author img

By

Published : Dec 15, 2021, 12:59 PM IST

Updated : Dec 15, 2021, 2:18 PM IST

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા મામલો
  • હિંમતનગર, ભાવનગરમાં પેપર થયું હતું લીક
  • રાજ્ય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • પોલીસે 7 જેટલા લોકોની કરી અટકાયત

ગાંધીનગર : 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની જાહેર પરીક્ષાનું (head clerk paper leak)આયોજન કરાયુંં હતું. જેમાં બપોરે પેપર શરૂ થાય તે પહેલાં જ સવારે 10 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ (Exam Paper Leak In Gujarat) થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સોમવારે પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે જ અનેક પુરાવા પણ આપ્યા હતાં. ત્યારે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1 વાગ્યે મહત્વના ખુલાસા કરવામાં આવશે.

પેપર લીક મુદ્દે મામલો ગરમાયો છે

આપ પાર્ટીનું વિરોધ પ્રદર્શન

સોમવારે ગુજરાત ગૌણ પસંદગી મંડળને કરેલી ફરિયાદ બાદ પણ હજી સુધી કોઈ નક્કર નિર્ણય ન આવતા આજે વહેલી સવારે જ કર્મયોગી ભવન ખાતે આમ આદમી પાર્ટીને યુવા પાંખ વિરોધ (head clerk paper leak)કરવા પહોંચી હતી. જેમાં પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું અને આવેદનપત્ર આપવાની માંગ કરી હતી. એ જ સમય દરમિયાન રાજ્યકક્ષાના ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે પેપર લીક (Exam Paper Leak In Gujarat) બાબતની એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં તમામ અધિકારીઓ જેમાં ગાંધીનગર એસપી હિંમતનગર ગાંધીનગર રેન્જ આઇજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

7 લોકોની કરાઈ અટકાયત

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે રીતે સીસીટીવી ફૂટેજ બહાર (head clerk paper leak) આવ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે ચાર શંકાસ્પદ વ્યક્તિ મોડી રાત્રે પેપર લીક થતા (Exam Paper Leak In Gujarat) જોવા મળે છે, ફ્લેશલાઇટ જોવા મળી રહી છે. અમુક કાગળના ફોટા પાડી રહ્યા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે આ બાબતે પણ પોલીસે ખાનગી રાહે સાત લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસ કર્મચારીઓ અને શિક્ષકો આમાં સંડોવાયેલા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે.

શું પરીક્ષા રદ થશે ?

બે વર્ષ પહેલાં પણ બિન સચિવાલય પરીક્ષા આવી રીતે જ રદ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષા પણ 1:00 રદ થશે કે નહીં તે જોવું રહ્યું. ઉપરાંત રાજ્ય સરકાર (head clerk paper leak) દ્વારા કઇ રીતના પગલાં ભરવામાં આવશે તે પણ જોવાનું છે. મહત્વની વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જાડેજા એવો પણ આક્ષેપ કર્યા હતા કે 10 થી 12 લાખ રૂપિયામાં પેપર વેચાયું છે (Exam Paper Leak In Gujarat) ત્યારે આ બાબતે પણ મહત્વના ખુલાસા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા કરશે.

આ પણ વાંચોઃ Gujarat Govt Cabinet Meeting: હેડ ક્લાર્ક પેપર લીક, ઓમિક્રોન વાઇરસ અને વાઈબ્રન્ટનાં મુદ્દાઓ પર થશે ચર્ચાઓ...

આ પણ વાંચોઃ Exam Paper Leak In Gujarat: RSSના લોકોને નોકરી અપાવવાનો પ્રયત્ન છે પેપર લીક, વિપક્ષના નેતા સુખરામ રાઠવાના BJP પર પ્રહાર

Last Updated : Dec 15, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.