ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી ચિંતાજનક જાણો, આજના કોરોનાના કેસ વિશે...

author img

By

Published : Jul 8, 2022, 9:20 AM IST

Updated : Jul 8, 2022, 11:01 AM IST

ગુજરાતમાં કોરોના મહામારીની(Gujarat Corona Update) ત્રીજી લહેર પછીની શાંતિનો સમય(Corona Positive Cases) હવે પૂરો થવા જઇ રહ્યો છે. એમ છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં નવા પોઝિટિવ કેસોનો આંકડો 500ની ઉપર નોંધાઇ રહ્યો હતો, ત્યારે આજે છેલ્લા 24 કલાકનો આંકડો 717 કેસો આવ્યા છે. જૂઓ અહેવાલ.

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી ચિંતાજનક જાણો, આજના કોરોનાના કેસ વિશે...
રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી ચિંતાજનક જાણો, આજના કોરોનાના કેસ વિશે...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં(Corona Positive Cases) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 717 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3879 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 01 દર્દીને રાખવામાં આવ્યા (India Corona Update) છે, જ્યારે 3878 દર્દીઓ અત્યારે સ્ટેબલ (Corona Virus Spreading Speed) છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 562 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી.

ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - અમદાવાદ 309, સુરત કોર્પોરેશન 88, ગાંધીનગર કોર્પોરેશન 31, બરોડા કોર્પોરેશન 29, જામનગર કોર્પોરેશન 01, રાજકોટ કોર્પોરેશન 15 અને ભાવનગર કોર્પોરેશન 16 કોરોનાના કેસ નોંધાયા છે.

જિલ્લાની વિગતો - સુરત 28, મહેસાણા 25, ભરૂચ 22, વલસાડ 21, પાટણ 19, નવસારી 14, મોરબી 13, બરોડા 12, બનાસકાંઠા 08, કચ્છ 08, અમદાવાદ 07, ભાવનગર 07, દ્વારકા 07, રાજકોટ 05, સાબરકાંઠા 05, અમરેલી 04, આણંદ 04, ગાંધીનગર 04, જામનગર 03, અરવલ્લી 02, ખેડા 02, ગીર સોમનાથ 01, જુનાગઢ 01, પોરબંદર 01 અને તાપી 01 કોરોનાના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી તે પોતાના કેસમાં વધારો(Corona Vaccination Importance) થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની(Hospitalized Corona Patients) સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોનાનાનો નવો વાયરસ ફેલાઈ(Corona Virus Symptoms) રહ્યો છે. તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી. ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચો: Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ

આજે 71,478 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ(Corona Vaccination in Gujarat) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 07 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 71,478 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 34,860 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 8249 બીજા ડોઝમાં 8020 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,17,71,081 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Last Updated : Jul 8, 2022, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.