તમામ ચૂંટણીમાં મતદાનના 48 કલાક અગાઉ આચારસંહિતા (code of conduct) લાગૂ કરવામાં આવે છે. જેના અંતર્ગત તમામ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસારની કામગીરી પર પ્રતિબંધ લાદવામાં આવે છે. રવિવારના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021) હોવાથી આજે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા છે. જોકે, પ્રચારના અંતિમ દિવસે ત્રણેય મુખ્ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.
Gandhinagar Corporation Election 2021
By
Published : Oct 1, 2021, 6:16 PM IST
|
Updated : Oct 1, 2021, 7:52 PM IST
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત
પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું
ગાંધીનગર: 3 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021) માટે મતદાન યોજાશે. જેને લઈને આજે એટલે કે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે. પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓ દ્વારા પોતપોતાના દિગ્ગજ નેતાઓને ગાંધીનગરના માર્ગો પર પ્રચાર માટે ઉતારવામાં આવ્યા હતા. ત્યારે હવે પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા અવનવી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
ગાંધીનગર મ.ન.પા.નો વિગતવાર ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખ
6 સપ્ટેમ્બર
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ
13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
18 સપ્ટેમ્બર
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ
20 સપ્ટેમ્બર
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
21 સપ્ટેમ્બર
મતદાનની તારીખ
3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ
4 ઓક્ટોબર
મતગણતરીની તારીખ
5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ
8 ઓક્ટોબર
હવે ડોર ટૂ ડોર પ્રચાર અને મિટિંગોનો ધમધમાટ શરૂ થશે
હાલમાં ચૂંટણી જીતવા માટે ત્રણેય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પ્રચાર-પ્રસાર બંધ થતા હવે રાજકીય પાર્ટીઓ દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર અને મિટિંગોનો ધમધમાટ શરૂ થશે. ગાંધીનગર કોર્પોરેશનમાં આ વખતે 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે નવા વિસ્તારોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી સીમાંકન પણ વધતા તમામ વિસ્તારોને આવરીને ત્રણેય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી.
વોર્ડ નં. 01
ભાજપ
કોંગ્રેસ
AAP
મીનાબેન મકવાણા
ભાવનાબેન પરમાર
કલ્પનાબેન આનંદ
અંજનાબેન મહેતા
સુનિતાબેન પટેલ
રીનાબેન રાવલ,
નટવરજી ઠાકોર
ભાવેશ દેસાઇ
વિજય સિંહ વાઘેલા
રાકેશકુમાર પટેલ
રાજેન્દ્રસિંહ ચાવડા
હિતેશકુમાર ચૌધરી
વોર્ડ નં. 02
ભાજપ
કોંગ્રેસ
AAP
પારૂલબેન ઠાકોર
મીનાબેન વાઘેલા
જય વાઘેલા
દીપ્તિબેન પટેલ
પ્રવિણસિંહ ડાભી
પૃથ્વીરાજસિંહ વાઘેલા
અનિલસિંહ વાઘેલા
ગજેન્દ્રસિંહ વાઘેલા
પ્રીતિબેન શર્મા
દિલીપસિંહ વાઘેલા
ક્રિષ્નાબેન ઠાકોર
-
વોર્ડ નં. 03
ભાજપ
કોંગ્રેસ
AAP
સોનાલીબેન પટેલ
ઉર્મિલા મહેતા
ઉર્મિલાબેન મકવાણા
દિપીકાબેન સોલંકી
જનકબા વિહોલ
જયેશ હળપતિ
ભરતભાઈ ગોહિલ
મેહુલ ગામીત
મહેશ રાવલ
સંજીવ મહેતા
અંકિત બારોટ
ભરત જોશી
વોર્ડ નં. 04
ભાજપ
કોંગ્રેસ
AAP
સવિતાબેન ઠાકોર
રોશન પરમાર
ચંદ્રિકાબેન વાઘેલા
દક્ષાબેન ઠાકોર
લલીતાબેન ઠાકોર
પિયુષ કુમાર પટેલ
ભરતભાઈ દીક્ષિત
રાકેશ કુમાર વસૈયા
વંદનાબેન ઠાકોર
જશપાલસિંહ બિહોલા
હસમુખકુમાર મકવાણા
-
ચૂંટણીમાં અગાઉના ઉમેદવારીપત્રો માન્ય, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.
વોર્ડ નં. 05
ભાજપ
કોંગ્રેસ
AAP
કૈલાસબેન સુતરિયા
હેમલતાબેન પરમાર
નિકુંજ મેવાડાવાળા
હેમાબેન ભટ્ટ
બ્રિજરાજ સિંહ ગોહિલ
-
પદમસિંહ ચૌહાણ
અરવિંદભાઈ પટેલ
પાર્વતીબેન વડોદરા
કિંજલ કુમાર પટેલ
વૃંદાકુમારી પુરોહિત
-
વોર્ડ નં. 06
ભાજપ
કોંગ્રેસ
AAP
-
મંજુલાબેન ઠાકોર
તુષાર પરીખ
-
વર્ષાબેન ઝાલા
નગીનભાઈ નાડીયા
-
ચમનભાઈ વિંઝુડા
ભૂમિબેન રબારી
-
રજનીકાંત પટેલ
હર્ષાબેન શ્રીમાળી
વોર્ડ નં. 07
ભાજપ
કોંગ્રેસ
AAP
કિંજલબેન ઠાકોર
ઉષાબેન પટેલ
જયાબેન પંડ્યા
સોનલબા વાઘેલા
ગીતાબા વાઘેલા
દશરથજી ઠાકોર
શૈલેષભાઈ પટેલ
દેવેન્દ્રસિંહ ગોલ
પારુલબેન પટેલ
પ્રેમલસિંહ ગોલ
અમરતજી ઠાકોર
મિત પટેલ
વોર્ડ નં. 08
ભાજપ
કોંગ્રેસ
AAP
ઉષાબેન ઠાકોર
મીનાબેન ઠાકોર
આશિષ ઝાલા
છાયાબેન ત્રિવેદી
કુંતલબેન રાવલ
ગૌતમ પરમાર
હિતેષભાઇ મકવાણા
તુષાર આસોડિયા
દિલીપસિંહ વાઘેલા
રાજેશ કુમાર પટેલ
રાકેશભાઇ પટેલ
રંજનબેન પટેલ
તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.
વોર્ડ નં. 09
ભાજપ
કોંગ્રેસ
AAP
અલ્પાબેન પટેલ
વૈશાલીબેન પરીખ
દેવ્યાંગ ત્રિવેદી
શૈલાબેન ત્રિવેદી
હિનાબેન પટેલ
મહિપત ગઢવી
રાજુભાઈ પટેલ
ઉર્ષલભાઈ જોશી
સુશીલાબેન સોલંકી
સંકેતભાઈ પંચાસરા
રાજેશભાઈ પ્રજાપતિ
હેતલબેન પટેલ
વોર્ડ નં. 10
ભાજપ
કોંગ્રેસ
AAP
તેજલબેન નાયી
હંસાબેન પરમાર
રમીલાબેન રાઠોડ
મીરાબેન પટેલ
ભારતીબેન પટેલ
વિરેન્દ્રસિંહ ગોહિલ
પોપટજી ગોહિલ
મહેશકુમાર શાહ
સંગીતાબેન પટેલ
મહેન્દ્રભાઈ પટેલ
કરણસિંહ પરમાર
હાર્દિક તલાટી
વોર્ડ નં. 11
ભાજપ
કોંગ્રેસ
AAP
સેજલબેન પરમાર
જ્યોત્સનાબેન સોલંકી
કિશોરજી ઠાકોર
ગીતાબેન પટેલ
પારુલબેન ઠાકોર
નારણભાઈ પટેલ
માણેકજી ઠાકોર
સંજય ભરવાડ
નીરૂબેન મકવાણા
જશવંત પટેલ
દશરથજી ઠાકોર
હેમલ પટેલ
આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી જાહેર
ગાંધીનગર કોર્પોરેશન તથા અન્ય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.