ETV Bharat / city

Chain snatchers arrested in Kalol: ચેઈન સ્નેચિંગ કરતા 2 આરોપી કલોલથી ઝડપાયા, મોજશોખ પૂરા કરવા કરતા હતા ચોરી - અમદાવાદ અને ગાંધીનગરમાં ચેઈન સ્નેચર્સનો આતંક

અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચેઈન સ્નોચિંગના ગુનાઓ વધી (Chain Snatching Incident increased in Ahmedabad and Gandhinagar) રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસે બાતમીના આધારે 2 ચેઈન સ્નેચરની (Chain Snatchers arrested in Kalol) ધરપકડ કરી છે. આ બંને આરોપી કલોલથી ઝડપાયા હતા. સાથે જ પોલીસે 20 જેટલા ચેઈન સ્નેચિંગના ગુના પણ ઉકેલ્યા છે.

Chain snatchers arrested in Kalol: ચેઈન સ્નેચિંગ કરતા 2 આરોપી કલોલથી ઝડપાયા, મોજશોખ પૂરા કરવા કરતા હતા ચોરી

author img

By

Published : Jan 1, 2022, 11:00 AM IST

ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચેઈન સ્નેચિંગના ગુના (Chain Snatching Incident increased in Ahmedabad and Gandhinagar) વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસે એક વિશેષ આયોજન કર્યું હતું. સાથે જ પોલીસે મળતી માહિતી પ્રમાણે, પોલીસે 2 ચેઈન સ્નેચરની કલોલથી (Chain Snatchers arrested in Kalol) ધરપકડ કરી હતી. આ બંને ચોરીના મુદ્દામાલના વેચાણ માટે અહીં આવ્યા હતા.

આરોપીઓ એકલા જતા લોકોને બનાવતા હતા ટાર્ગેટ

આ પણ વાંચો- સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના, લોકોએ આરોપીને માર મારી પોલીસના હવાલે કર્યો

ગાંધીનગર પોલીસે સલાઉદ્દીન સરફુદ્દીન સૈયદ અને મઝાર અકબરભાઈ વોરા નામના 2 આરોપીઓની કલોલથી (Chain Snatchers arrested in Kalol) ધરપકડ કરી હતી. તો પોલીસ તપાસમાં કુલ 20 જેટલા ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં અમદાવાદ શહેરમાં 10, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 અને ગાંધીનગર જિલ્લામાં કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ તમામ ચોરીઓ આ બંને આરોપીઓએ જ કરી હતી. મહત્ત્વની વાત કરીએ તો, પોતાના મોજશોખ પૂરા કરવા (Chain snatching for fun) કોઈ વ્યક્તિ રસ્તામાં એકલદોકલ જતી હોય ત્યારે તેમના ગળામાંથી આરોપીઓ દ્વારા ચેઈન સ્નેચિંગ કરવામાં આવી હોવાનું ગાંધીનગર DySPએ જણાવ્યું હતું.

આ પણ વાંચો- વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

આરોપીઓ પાસેથી 15 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

ગાંધીનગર DySP એમ. જે. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ અમદાવાદના શાહપુર અને સરખેજ વિસ્તારના રહેવાસી છે અને પોતાની મોજશોખ પૂરી કરવા તેઓ ચેઈન સ્નેચિંગ કરતા હતા. અમદાવાદ શહેરમાં ગુનાઓની વાત કરીએ તો, આરોપીઓએ તપોવન સર્કલ અમદાવાદનું ઘુમા ગામ, રાણીપ, વાડજ બસ સ્ટેન્ડ, નારોલ, સાઉથ બોપલ, કલોલ, બોપલ, ચાંદખેડા, સાયન્સ સિટી રોડ, ખાનપુર, ગોતા જેવા વિસ્તારમાં એકલદોકલ જતાં મહિલા અને પુરુષોને ટાર્ગેટ કરીને તેમની ચેઈન (Chain Snatchers Terror in Ahmedabad and Gandhinagar) ઝૂંટવી હતી. જ્યારે આરોપી પાસેથી સોનાની ચેન તથા મંગલસૂત્ર મળીને કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત (Chain Snatchers arrested in Kalol) કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.