ETV Bharat / city

Cabinet Meeting in Gandhinagar : આજે સવારે યોજાશે કેબિનેટ બેઠક, થશે જનતાને લગતા મહત્વના નિર્ણય - ગાંધીનગરમાં કેબિનેટ બેઠક

ગાંધીનગર ખાતે આજે (બુધવારે) કેબિનેટ બેઠક (Cabinet Meeting in Gandhinagar) યોજાશે. તેમાં રાજ્યની જનતાને લગતા મહત્વના નિર્ણય કરવામાં આવશે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત કાર્યક્રમને લઇને પણ ચર્ચા થશે.

Cabinet Meeting in Gandhinagar : આજે સવારે યોજાશે કેબિનેટ બેઠક, થશે જનતાને લગતા મહત્વના નિર્ણય

author img

By

Published : May 10, 2022, 9:57 PM IST

Updated : May 11, 2022, 7:23 AM IST

ગાંધીનગર- ગાંધીનગર ખાતે આજે (બુધવારે) કેબિનેટ બેઠકનું (Cabinet Meeting in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 11 મેના રોજ રાજ્યના જનતાને લગતા મહત્વના નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે 10:00 વાગે કેબિનેટ હોલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.

પાણી મુદ્દે ચર્ચા - લોકોને ગુજરાત રાજ્યમાં ઉનાળાની સિઝન જામી છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે ત્યારે રાજ્યના જળાશયોમાં 50 ટકા જેટલું જ પાણી અત્યારે આજે સ્ટોકમાં છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કર મારફતે આપવામાં આવી રહ્યું છે. આમ વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ટેન્કરો મારફતે આપવામાં ન આવે તે બાબતનું ખાસ વિશેષ આયોજન (Discussion on drinking water in the cabinet meeting) ફરીથી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

હેન્ડ પમ્પનું રીપેરીંગ અભિયાન- રાજ્યમાં ઉનાળાની સિઝનમાં પીવાનું પાણી ખૂબ જ મહત્વનું હોય છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હેડપંપ બગડી ગયા હોવાની ફરિયાદ પર રાજ્ય સરકારના મળે છે કે તે અઠવાડિયાની વાત કરવામાં આવે તો બતાવી જેટલી ફરિયાદો હજી સુધી પેન્ડિંગ હતી. ત્યારે ફરીથી કેટલી ફરિયાદ આવી અને હેડ પંપ કેટલા બગડેલા છે તે બાબતને પણ વિશેષ તકેદારી સાથેનું આયોજન રાજ્યના કેબિનેટ બેઠકમાં ( Cabinet Meeting in Gandhinagar ) થઈ શકે છે. આમ અગાઉ પણ રાજ્ય સરકારે મહત્વનીજાહેરાત કરી હતી કે જેટલા પણ હેન્ડ પંપ ખરાબ છે તેમાં સરકાર તાત્કાલિક ધોરણે રીપેર કરશે ત્યારે કેટલા હેડ પંપ રીપેર કરવામાં આવ્યા છે અને કેટલા હજુ રીપેર કરવાના બાકી છે તે બાબતે પણ ચર્ચા (Discussion on drinking water in the cabinet meeting)કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Cabinet Meeting in Gandhinagar : પીવાના પાણી બાબતે 7 દિવસમાં 1416 ફરિયાદ મળી, સરકારે શું કર્યું જાણો

ડુંગળીની આર્થિક સહાય બાબતે ચર્ચા - રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીની એપીએમસીમાં વેચાણ બાબતે પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી માટેનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં કેટલા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ચણાની ખરીદી અને તેના ટેકાના ભાવે વધારાની કેટલી રકમ ફાળવવામાં આવશે તેની પણ વિશેષ ચર્ચા કેબિનેટ બેઠકમાં ( Cabinet Meeting in Gandhinagar )કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શિક્ષકોને લઈને મોટા સમાચાર : સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, થશે મોટો ફાયદો...

પીએમ મોદીના કાર્યક્રમની સમીક્ષા - પ્રોજેક્ટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 15 મી પછી ગુજરાતના પ્રવાસે (PM Modi to Visit Gujarat )વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી સંભાવનાઓ છે. ત્યારે તેમના કાર્યક્રમની રૂપરેખા પણ કેબિનેટ બેઠકમાં ( Cabinet Meeting in Gandhinagar )ચર્ચા કરવામાં આવશે. સાથે જ સુરક્ષાની દૃષ્ટિ અને જે તે વિભાગના સંકલન સાથે સંપૂર્ણ આયોજન કરવામાં આવશે.

Last Updated : May 11, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.