ETV Bharat / city

ગુજરાતના ખુણે ખુણાના સમાચાર

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Jan 13, 2020, 9:20 AM IST

Updated : Jan 13, 2020, 12:35 PM IST

12:25 January 13

Jamnagar Breaking

જામનગર

  • મોડાસા દુષ્કર્મ મામલો, જામનગર અનુ. જાતિ મોરચાએ આપ્યું આવેદનપત્ર
  • દોષિતોને કડકમાં કડક સજા આપવા કરી માંગ

10:48 January 13

Rajkot Breaking

રાજકોટ

  • રાજકોટમાં પણ જોવા મળ્યો કમોસમી વરસાદ
  • શહેર, ધોરાજી અને જેતપુરમાં વહેલી સવારે જોવા મળ્યો કમોસમી વરસાદ
  • ઘઉં, જીરું જેવા પાકોને નુકશાન થવાની ભીતિ

10:35 January 13

junagadh Breaking

જામનગર

  • એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી કરાઈ
  • એરફોર્સ સ્ટેશનમાં સ્લોગન કેમ્પેઈન હાથ ધરાયુ
  • રોડ અકસ્માત નિવારવા જવાનોને અપાઈ માહિતી

10:03 January 13

Surendranagar Breaking

સુરેન્દ્રનગર

  • લીંબડી સબજેલમાંથી ચાર કેદી નાસી છૂટતા દોડધામ મચી
  • જેલની દીવાલ કૂદીને ચારેય કેદીઓ નાશી છૂટ્યા હોવાની આશંકા
  • ડી.વાય.એસ.પી, પી.આઇ, પી.એસ.આઇ સહિતનો કાફલો ઘટના સ્થળે
  • ફરાર કેદીઓને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી

09:37 January 13

kheda Breaking

ખેડા

  • ખેડા જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે જુથ અથડામણ, એક વ્યક્તિનું મોત 
  • અંદાજે છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ખેડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા 
  • પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્ચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
     
09:24 January 13

Gir Somnath Breaking

ગીરસોમનાથ

  • વેરાવળ નજીક છાત્રોડા, ભાલપરા અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં
  • ખેડૂતોના રવિ પાક ને નુકશાનની ભીતિ

08:34 January 13

Porbandar Breaking

પોરબંદર

  • પોરબંદર પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા વાદળછાયું વાતાવરણ
  • પોરબંદર પંથકના બગવદર અડવાણા ગામે વહેલી સવારે વરસાદી ઝાપટા, લોકો આશ્વર્યમાં મુકાયા
  • હવામાન વિભાગ દ્વારા બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે અને છુટા છવાયા વરસાદની આગાહી

Intro:ન્યુઝ ટાઈમ

પોરબંદર પંથક માં વહેલી સવારે વરસાદી ઝાપટા
વાદળ છાયું વાતાવરણ

પોરબંદર શહેર તેમજ નજીક ના બગવદર અડવાણા ગામે વહેલી સવારે વરસાદી ઝાપટા પડતા લોકો આશ્વર્ય માં મુકાયા હતા

હવામાન વિભાગ દ્વારા બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે અને છુટા છવાયા વરસાદ ની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે Body:.Conclusion:
Last Updated : Jan 13, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.