ETV Bharat / city

રાજ્યમાં નવું કૌભાંડ, અધિકારીઓએ વિદ્યાર્થિનીની સાયકલને પણ ન છોડી - વિપુલ સાયકલ સ્ટોર્સ

ગાંધીનગર: રાજ્યમાં ૨૫ વર્ષથી સત્તાધારી ભાજપ સરકારમાં મોટા પાયે કૌભાંડો બહાર આવી રહ્યાં છે. હવે આ સીલસીલામાં બીજૂં કૌભાંડ સામેલ થયું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સાયકલ વિક્રેતાએ સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલમાં કૌભાંડ આચર્યું છે. મળતી માહિતી મુજબ, યોજનામાં મળતી સાઈકલ 4000 રૂપિયામાં બજારમાં વેચવામાં આવી રહી છે.

સાયકલ કૌભાંડ
author img

By

Published : Nov 12, 2019, 7:19 PM IST

Updated : Nov 12, 2019, 8:08 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર 13મા રહેતા દશરથભાઈ પટેલે સેક્ટર 22માં આવેલ વિપુલ સાયકલ સ્ટોર્સમાંથી સાઈકલ ખરીદવાનું વિચાર્યું હતું. દશરથભાઈ સાયકલની ખરીદી કરવા સ્ટોર્સમાં ગયા તો ત્યાંના માલિકે સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાઈકલ રૂપિયા 4000 લેખે તેમને આપી હતી. જેને લઇને રાજ્ય વ્યાપી સાયકલ કૌભાંડ સામે આવ્યું છે.

રાજ્યમાં નવું કૌભાંડ બહાર આવ્યું,

સરકારી અધિકારીઓ અને સાયકલ વિક્રેતાઓની મિલીભગતથી સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચાલી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગાંધીનગરના સેકટર 27માં આવેલી સરકારી શાળામાં સાયકલો બનાવવામાં આવી રહી છે. જ્યારે સેક્ટર 21માં આવેલા એક ખાનગી મકાનને સાયકલના ગોડાઉન તરીકે રાખવામાં આવ્યું છે અને ત્યાંથી જ સાયકલ વિક્રેતા દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સાયકલ ખરીદનાર દશરથભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમણે 4000 રૂપિયા આપીને સેક્ટર 22માંથી સાયકલ ખરીદી છે. જ્યારે વિક્રેતાએ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે કાલાવેલી કરી હતી.

Intro:હેડ લાઈન) અધિકારીઓ અને સ્ટોર માલિકની મિલીભગતથી વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ વેચવાનું કૌભાંડ સામે આવ્યું

ગાંધીનગર,

રાજ્યમાં ૨૫ વર્ષથી રાજ કરી રહેલી ભાજપ સરકારમાં મોટા પાયે કૌભાંડો સામે આવી રહ્યા છે. તેવા સમયે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સાયકલ વિક્રેતા દ્વારા વિક્રેતા દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલોને બજારમાં 4000 રૂપિયા વેચવામાં આવી રહી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના સેક્ટર 22 માં આવેલી વિપુલ સાયકલ સ્ટોર્સ 22 માં આવેલી વિપુલ સાયકલ સ્ટોર્સ સાયકલ સ્ટોર્સ દ્વારા સરસ્વતી સાધના યોજનાની સાયકલને ચાર હજાર રૂપિયામાં વેચવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડ રાજ્યભરમાં ચાલી રહ્યું હોય તેવા પણ સંકેત મળી રહ્યા છે.Body:ગાંધીનગર શહેરના સેક્ટર 13મા રહેતા દશરથભાઈ પટેલ દ્વારા પોતાના માટે સાયકલ ખરીદવામાં આવી હતી ત્યારે સાયકલ ખરીદવા માટે ગાંધીનગર શહેરના સેક્ટર 22 માં આવેલા વિપુલ સાયકલ સ્ટોર્સમાં ગયા હતા. સાયકલ સ્ટોર્સના માલિક દ્વારા તેમની પાસેથી 4 હજાર રૂપિયા લઈને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી ભગવા કલરની સાઇકલ પધરાવવામાં આવ્યા બાદ સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો ઉચકાયો હતો.Conclusion:સરકારના અધિકારીઓ અને સાયકલ વિક્રેતાઓની મિલીભગતથી સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચાલી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે. હાલમાં પણ ગાંધીનગર શહેરનાં સેકટર 27માં આવેલી સરકારી શાળામાં સાયકલો બનાવવામાં આવી રહી છે. જ્યારે સેક્ટર 21માં આવેલા એક ખાનગી મકાનમાં પણ સાયકલોનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે અને ત્યાંથી જ સાયકલ વિક્રેતા દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પણ ગાંધીનગર શહેરના સેક્ટર 12 માં આવેલા શિક્ષણ વિભાગ સંચાલિત બી.આર.સી.ભવનની છત ઉપર નવી નક્કોર સાયકલો કાટ ખાઇ કાટ ખાઇ સાયકલો કાટ ખાઇ કાટ ખાઇ રહી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓને અગાઉ પણ અનેક વખત આ બાબતે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમના મોઢામાં મગ ભર્યા હોય તે રીતે એક પણ શબ્દ ઉચ્ચારવામાં હોય તે રીતે એક પણ શબ્દ ઉચ્ચારવામાં રીતે એક પણ શબ્દ ઉચ્ચારવામાં આવતો ન હતો.

સાયકલ ખરીદનાર દશરથભાઈ પટેલે કહ્યું કે કહ્યું કે ચાર હજાર રોકડા રૂપિયા આપીને સેક્ટર 22માં આવેલી સાયકલ સ્ટોર્સ ખાતેથી સાયકલ ખરીદવામાં આવી છે આવી છે. મને ગોડાઉનમાંથી સાયકલ લાવી આપવામાં આવી હતી સાયકલ વેચનાર વિપુલ સ્ટાર્સના માલિક સંજય શાહે કહ્યું માલિક સંજય શાહે કહ્યું કે કંપની દ્વારા મને સાયકલ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેના સેમ્પલ રૂપે છે તેના સેમ્પલ રૂપે રૂપે સાયકલ એક પડી રહી હતી જેનું વેચાણ કર્યું છે.

આ સમગ્ર બાબતમાં સાઈકલ વિક્રેતા દ્વારા ખોટું બોલવામાં આવતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. સાયકલો તેની દુકાન ઉપર રાખવામાં આવતી નથી. પરંતુ ગોડાઉન ઉપર રાખવામાં આવી રહી છે અને ત્યાંથી જ સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભગવા કલરની સાયકલોને રૂપિયા 4000 લઈને સાયકલ ખરીદવા આવનાર લોકોને સાયકલ ખરીદવા આવનાર લોકોને પધરાવવામાં આવે છે. હવે જોવાનુંએ રહ્યું કે, સાયકલ કૌભાંડ કરનારા અધિકારીઓને સરકાર દ્વારા અધિકારીઓને સરકાર દ્વારા સજા કરવામાં આવે છે કે તેમને બચાવવામાં આવશે.

બાઈટ

દશરથભાઈ પટેલ સાયકલ ખરીદનાર

સંજય શાહ સાયકલ વિક્રેતા

Last Updated : Nov 12, 2019, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.