ETV Bharat / city

Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી - હવામાન વિભાગે કરી આગાહી

મહુવા તાલુકામાં કુલ 80,697 હેક્ટર ખેતી લાયક જમીનમાં ઘવ, જુવાર, મકાઈ, કઠોળ, રાય, જીરું, ધાણા, લસણ સહિત કુલ 14,574 હેક્ટરમાં રવીપાકનું વાવેતર થઈ ચૂક્યું છે. ખેડૂતોના મતે હજી જો વરસાદ (Unseasonal Rain in Bhavnagar) પડે તો પાક નિષ્ફળ જવાની અથવા તો મોટાપાયે નુકસાન થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.

Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

author img

By

Published : Dec 1, 2021, 5:58 PM IST

  • રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ
  • હવામાન વિભાગે કરી આગાહી
  • રાવીપાકના વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાનીની ભીતિ

મહુવા: હાલ ખેડૂતોની જાણે કે દશા બેઠી હોય તેમ પહેલા વાવાઝોડું અને કમોસમી વરસાદ (Unseasonal Rain in Bhavnagar)થી પરેશાન છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી (Meteorological Department forecasts more rains in Mahuva) કરી ખેડૂતોએ પોતાનો પાકી ગયેલ માલ સલામત સ્થળે ખસેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ દરિયામાં માછી મારોએ દરીયો ખેડવા ન જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. જેથી ખેડૂત વધુ મુશ્કેલીમાં મુકાયા છે.

Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

હજી જો વરસાદ પડે તો મોટાપાયે નુકસાન થવાની સંભાવના

એવામાં ગઈ કાલે રાત્રે પહેલા ઝરમર અને પછી નૅવાધારે વરસાદ પાડવા લાગ્યો અને હજી પણ બે દિવસ પવનની ગતિ સાથે વરસાદ વરસે તેવી સંભાવના ઓ છે. હાલ વાદળછાયું વાતાવરણ પણ છે. મહુવા તાલુકામાં કુલ 80,697 હેક્ટર ખેતી લાયક જમીનમાં ઘવ, જુવાર, મકાઈ, કઠોળ, રાય, જીરું, ધાણા, લસણ સહિત કુલ 14,574 હેક્ટરમાં રાવીપાકનું વાવેતર થઈ ચૂક્યું છે. ખેડૂતોના મતે હજી જો વરસાદ પડે તો પાક નિષ્ફળ જવાની અથવા તો મોટાપાયે નુકસાન થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે બીજી તરફ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખાડુતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવેલ ડુંગળી મગફળી સહિતની જાણસીઓમાં પણ ખેડૂત દ્વારા ઢાંકવાની વ્યવસ્થા નહીં હોવાથી પલળી જવામાં આવી હતી.

મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

આ પણ વાંચો: Unseasonal Rains in Bhavnagar: માર્કેટિંગ યાર્ડે સૂચના આપી છતાં ખેડૂતો મગફળી લઈ આવ્યા, 25,000 ગુણો પલળી ગઈ

આ પણ વાંચો: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી જતા હરાજી બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.