ETV Bharat / city

ભાવનગર જિલ્લા પંચાયતની ઓરડીમાં પડેલાં સેનિટાઈઝર બોમ્બ સમાન - sanitizer is Like a Bomb

ભાવનગર જિલ્લા પંચાયતમાં આલ્કોહોલિક સેનિટાઇઝર (Bhavnagar District Panchayat) ખુલ્લી ઓરડીમાં જથ્થાબંધ હાલમાં પડ્યું છે. ઓરડીમાં ઇલેક્ટ્રિક લાઇન છે અને જાળી હોવાથી કોઈ ઘટના ઘટે તો બાજુમાંથી નીકળતા અને રૂમની બાજુમાં આવેલો ડ્રાયવર રૂમ (sanitizer in the open room) ઝપટમાં આવી શકે છે. આ વિશે અધિકારીએ શું કહ્યું જાણો...

Bhavnagar District Panchayat
Bhavnagar District Panchayat
author img

By

Published : Jan 23, 2022, 12:09 PM IST

ભાવનગર: સુરતમાં બસમાં બ્લાસ્ટની ઘટનામાં સેનિટાઇઝર હોવાના આક્ષેપો થયા અને સેનિટાઇઝર જ્વલનશીલ હોવાથી તેની કાળજી મહત્વની બની જાય છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં (sanitizer in Bhavnagar District Panchayat) એન્ટ્રી કરતા ખુલ્લી જાળી વાળી ઓરડીમાં સેનિટાઇઝર ક્યાંક બેદકારીને છતી કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લા પંચાયતની ખુલ્લી ઓરડીમાં પડેલાં સેનિટાઈઝર બોમ્બ સમાન

ખુલ્લી ઓરડીમાં બૉમ્બ સમાન પડ્યાં છે સેનિટાઇઝર

શહેરની જિલ્લા પંચાયતમાં ()sanitizer in the open room) પ્રવેશ કરતા દરવાજાની બાજુમાં આવેલી જાળીવાળી પંચાયતની ઓરડીને આરોગ્ય વિભાગ માટે સ્ટોર રૂમ બનાવી દેવામાં આવ્યો છે. જેમાં દવાઓ સાથે સેનિટાઇઝરના બોક્સ વિપુલ પ્રમાણમાં છે. બંધ ઓરડીમાં પડેલા સેનિટાઇઝર અને ઇલેક્ટ્રિક લાઇન હોય ત્યારે શોર્ટસર્કિટ થઈ આગ લાગે તો બ્લાસ્ટ થવા જેવી કે ભયંકર આગ લાગવા જેવી ઘટના બની શકે છે. ખુલ્લી ઓરડી હોવાથી આસપાસ નીકળતા રાહદારીઓ પણ ઝપટમાં આવવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય વિભાગની બેદરકારી કહો કે જે સમજો તે, હાલ તો આ દવા સાથે સેનિટાઇઝર ખુલ્લી ઓરડીમાં બૉમ્બ સમાન પડ્યાં છે.

સેનિટાઇઝર કેમ રાખવા જોઈએ અને શું કહે છે અધિકારી ?

ભાવનગર જિલ્લા પંચાયતમાં જાહેર ખુલ્લી જાળીવાળી ઓરડીમાં પડેલા સેનિટાઇઝર વિશે આરોગ્ય અધિકારીને પૂછતાં એ કે તાવીયાડે જણાવ્યું હતું કે, ખુલ્લી ઓરડીમાં હોય નહિ પણ સ્ટોર વિભાગે મુક્યા હશે તો હું ચેક કરાવી લઈશ અને બને તો ત્યાંથી લેવડાવી લેવામાં આવશે. જોકે સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી પેટ્રોલ માફક ઝડપથી સળગી ઉઠે છે. આથી બંધ રૂમ અને તેની આસપાસની જગ્યામાં કોઈ આગ જેવી ઘટના ઘટે તો નુકશાની જાય નહીં તેમ રાખવાના હોય છે પણ જિલ્લા પંચાયતમાં જવાબદાર આરોગ્ય અધિકારીને ખબર નથી કે જ્વલનશીલ જેવો પદાર્થ જાહેર સ્થળ પર ખુલ્લામાં છે. સરકારી તંત્ર એટલે શું આપણે સૌ સારી રીતે સમજીએ છીએ.

આ પણ વાંચો: ઘોઘા તાલુકામાં કુંજ પક્ષી સાથે શિકારીઓ ઝડપાયા, ઘરમાંથી કબ્જે લીધા મૃત પક્ષી

આ પણ વાંચો: Rape Case in Bhavnagar : ભાવનગરની યુવતી પ્રેમમાં પડી હોટલમાં જલસા કર્યા બાદ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.