ETV Bharat / city

તળાજા નગરપાલિકાની બજેટ બેઠક મળી - બજેટ બેઠક તળાજા નગરપાલિકા

આજે ગુરુવારે તળાજા નગરપાલિકાની બજેટ બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસે તળાજા નગરપાલિકામાં લાખોની ગ્રાન્ટ આવી હોવા છતાં વિકાસના કામો ન થયા તેવા આક્ષેપો કર્યા હતા.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Mar 25, 2021, 2:55 PM IST

  • તળાજા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ
  • સતા સ્થાને ભાજપ હોવા છતાં બજેટ ના મજુર કરવા નું ઘડાયું કાવતરું
  • લાખોની ગ્રાન્ટ આવી હોવા છતાં વિકાસના કામો ન થયા: કોંગ્રેસ

આ પણ વાંચો : મહુવા નગરપાલિકાની પ્રથમ બેઠકમાં બજેટને લઈ હોબાળો

ભાવનગર: તળાજા નગરપાલિકાની બજેટ બેઠક આજે સવારે રામપરા રોડ ઉપર કોમ્યુનિટી હોલમાં યોજાયેલી આ બજેટ બેઠકમાં ભાજપના આઇ. કે. વાળાના અધ્યક્ષ સ્થાને અને સેક્રેટરી પટેલની નિગરાણીમાં યોજયેલી જ્યારે આઈ. કે. વાળાએ આક્ષેપો કરીને ખેલ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી હોવા છતાં 6 માસ સુધી શા માટે જનરલ ન બોલાવી અને શા માટે વિકાસના કામો ન થયા. આમ શાસક પક્ષના સભ્ય દ્વારા જ વિરોધ થતા ભાજપમાં બે ફાડા થતા જોવા મળ્યા હતા અને ભાજપના શહેર પ્રમુખ દ્વારા બજેટ બેઠકમાં બજેટના મંજૂર કરાવીને નગરપાલિકાને સુપરસિડ કરવા માટે 8 સભ્યોને ઘેર હાજર કર્યા હતા. જોકે કોંગ્રેસના 11 અને ભાજપના 16માંથી 8 સભ્યો આવતા 32,79,50,369નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું અને 79170369ની પુરાત હતી.

તળાજા નગરપાલિકા
તળાજા નગરપાલિકા

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર

આજના બજેટ બેઠકમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 3 નવા પ્રવેશદ્વાર બનાવવા, સફાઈના કામને અગ્રતા આપવી, ગટરના કામો અને ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવા તેમજ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા અને કોંગ્રેસના સભ્યો દ્વારા નગરપાલિકામાં આટલી આવક છતાં રૂપિયો હોતો નથી અને તિજોરી ખાલી જ રહેતી હોય આવક અને જાવકનો હિસાબ આપવા રજૂઆત કરી છે. આમ સર્વાનુમતે તળાજા પાલિકાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.