ETV Bharat / city

Bhavnagar Board Exam: ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં મધમાખીઓ બની વિલન, 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ - Bhavnagar Board Exam

ભાવનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા (Bhavnagar Board Exam) આપવા જતા વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા શિક્ષણ વિભાગ (Torture of bees in exam center in Bhavnagar) દોડતું થયું છે. 108 ઈમરજન્સીની ટીમે વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા.

Bhavnagar Board Exam: ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં મધમાખીઓ બની વિલન, 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ

author img

By

Published : Mar 30, 2022, 2:21 PM IST

ભાવનગરઃ જિલ્લામાં અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી (Bhavnagar Board Exam) છે. ત્યારે ભાવનગરમાં તળાજા તાલુકાના સથરા ગામમાં પરીક્ષાર્થીઓએ મધમાખીઓના ત્રાસનો સામનો (Torture of bees in exam center in Bhavnagar) કરવો પડ્યો હતો. મધમાખીઓએ વિદ્યાર્થીઓને ડંખ મારતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જોકે, 108ની ટીમે તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા (Bhavnagar Board Exam) આપી શક્યા હતા.

108 ઈમરજન્સીની ટીમે વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા

સથરા ગામમાં બની ઘટના - તળાજા તાલુકાના સથરા ગામની સત્યનારાયણ વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા (Bhavnagar Board Exam) આપવા પહોંચ્યા હતા. હજી તો વિદ્યાર્થીઓ જેવા શાળામાં આવ્યા તરત જ તેમને મધમાખીઓએ ડંખ માર્યા હતા. શાળાના પટાંગણમાં મધમાખીઓનું ઝૂંડ (Torture of bees in exam center in Bhavnagar) ઘૂસી આવ્યું હતું.

સથરા ગામમાં બની ઘટના
સથરા ગામમાં બની ઘટના

આ પણ વાંચો- Forest guard paper leake: વન રક્ષક પેપર લીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા રજૂ કર્યા

મધમાખીઓએ ડંખ મારી વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત - શાળામાં મધમાખીઓએ (Torture of bees in exam center in Bhavnagar) 10થી 15 વિદ્યાર્થીઓને ડંખ માર્યા હતા. જોકે, ઘટનાની જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ટીમે વિદ્યાર્થીઓને સારવાર આપતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો-મહેસાણામાં 4 વર્ષે યોજાયેલી વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ કે પેપર ફૂટ્યું, જાણો

મધમાખીના ડંખ બાદ વિદ્યાર્થીએ આપી પરીક્ષા - શિક્ષણાધિકારી એ. જી. વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, 10થી 15 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ (Torture of bees in exam center in Bhavnagar) ડંખ માર્યો છે, પરંતુ 108ની ટીમે તાત્કાલિક સારવાર આપતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં (Bhavnagar Board Exam) બેસી શક્યા છે. એક શાળા કેન્દ્રમાં અંદાજે 300 આસપાસ વિદ્યાર્થીઓ હોય છે. જોકે, અત્યારે સ્થિતિ સામાન્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.