ETV Bharat / city

Vistadom Coach in Train: શતાબ્દી એક્સપ્રેસમાં હવે યાત્રિકો સીટ ફેરવીને પણ બહારનો નજારો જોઈ શકશે, જાણો કઈ રીતે - Vistadom Coach in Train

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ (Vistadom Coach in Shatabdi Express) જોડવા જઈ રહી છે. આ કોચની વિશેષતા (Vistadom Coach in Train) શું હશે. તે અંગે જોઈએ આ અહેવાલ.

Vistadom Coach in Train: શતાબ્દી એક્સપ્રેસમાં હવે યાત્રિકો સીટ ફેરવીને પણ બહારનો નજારો જોઈ શકશે, જાણો કઈ રીતે

author img

By

Published : Apr 8, 2022, 10:28 AM IST

અમદાવાદઃ પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચનો (Vistadom Coach in Shatabdi Express) ઉંમેરો કરશે. પશ્ચિમ રેલવેએ 11 એપ્રિલથી ટ્રેન નં. 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ (Vistadom Coach in Shatabdi Express) જોડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- Ahmedabad Railway Board: અમદાવાદ રેલવે મંડળ દ્વારા મહિલાની સુરક્ષા માટે 'મેરી સહેલી' અભિયાનનો આરંભ

આ ડોમમાં છે ઓબ્ઝર્વેશન લાઉન્જ - આ શતાબ્દી એક્સપ્રેસમાં (Vistadom Coach in Shatabdi Express) 11 એપ્રિલથી 10 મે સુધી એક વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. વિસ્ટાડોમ કોચમાં કાંચની બારીઓ, કાંચની છત, ફરતી સિટો અને એક ઓબ્જર્વેશન લાઉન્જ છે, જેનાથી યાત્રી બહારના દ્રશ્યો વધુ સારી રીતે (Vistadom Coach in Shatabdi Express) જોઈ શકશે.

આ પણ વાંચો- Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનના નવા રેલવે ઓવરબ્રિજની મંજૂરી

44 યાત્રીઓ આ કોચમાં બેસી શકશે - શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ કોચમાં રિઝર્વેશન માટે નવો ટ્રેન નં. 02009/02010 લાગૂ થશે એટલે કે વિસ્ટા ડોમ કોચનું બુકિંગ ટ્રેન નં. 02009/02010ના રૂપે ઉપલબ્ધ રહેશે અને 9 એપ્રિલથી PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર ખૂલશે. વિસ્ટા ડોમ કોચમાં 44 યાત્રિઓને બેસવાની ક્ષમતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.