ETV Bharat / city

વિસ્મય શાહ કેસમાં 30મી જાન્યુઆરીએ ચુકાદાની સંભાવના - Ahmadabad news

અમદાવાદઃ વર્ષ 2013 વસ્ત્રાપુર BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહની સજા મુદ્દે હાઈકોર્ટ પીડિત પરિવારને ચુકવવામાં આવેલું વળતર અને તેણે કાપેલી સજા સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને 30મી જાન્યુઆરીના રોજ ચુકાદો આપે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

vismay shah hit and run case judgement
BMW કાંડઃ વિસ્મય શાહના કેસનો 30મી જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા...
author img

By

Published : Jan 21, 2020, 9:05 PM IST

અમદાવાદ સેશન્સ કોર્ટના 5 વર્ષની સજાના ચુકાદા સામે વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રાજ્ય સરકાર તરફે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. વિસ્મય શાહ વિરૂધ ભયજનક રીતે વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે થયેલા અક્સમાતમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. હાઈકોર્ટે મંગળવારે પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન એપ્લિકેશનનો પણ નિકાલ કર્યો છે.

વિસ્મય શાહ કેસમાં 30મી જાન્યુઆરીએ ચુકાદાની સંભાવના

ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારો અને વિસ્મય શાહ વચ્ચે સમાધાન પણ થઈ ચુક્યું છે. વિસ્મય શાહ તરફે બંને પરીવારોને વળતર પણ ચુકાવાઈ ગયું છે. હાઈકોર્ટના જામીન આદેશ પ્રમાણે વિસ્મયે સામાજીક સંસ્થાઓમાં સેવાના કાર્યો પણ કર્યા છે.

Intro:(નોંધ - પીટુસી મોજોથી મોકલી છે)

વર્ષ 2013 વસ્ત્રાપુર BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહની સજા મુદે હાઈકોર્ટ પીડિત પરિવારને ચુકવવામાં આવેલું વળતર અને તેણે કાપેલી સજા સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને 30મી જાન્યુઆરીના રોજ ચુકાદો આપે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે મંગળવારે પીડિત પરીવારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન એપ્લિકેશનનો પણ નિકાલ કર્યો છે. Body:અમદાવાદ શેસન્સ કોર્ટના 5 વર્ષની સજાના ચુકાદા સામે વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રાજ્ય સરકાર તરફે કડકવલણ અપનાવવામાં આવ્યું હતું. વિસ્મય શાહ વિરૂધ ભયજનક રીતે વહાન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે થયેલા અક્સમાતમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. Conclusion:ઉલ્લેખનીય છે કે પીડિત પરીવારો અને વિસ્મય શાહ વચ્ચે સમાધાન પણ થઈ ચુક્યું છે. વિસ્મય શાહ તરફે બંને પરીવારોને વળતર પણ ચુકાવાઈ ગયું છે અને હાઈકોર્ટના જામીન આદેશ પ્રમાણે વિસ્મયે સામાજીક સંસ્થાઓમાં સેવાના કાર્યો પણ કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.