ETV Bharat / city

એ ભાઈ ઝરા દેખ કે ચલો: પ્રથમ વરસાદે લોકોને કર્યા હેરાન

author img

By

Published : Jun 14, 2022, 8:21 AM IST

અમદાવાદમાં મેહુલીયાએ વધામણા કરતા જ લોકોને સ્લીપ કર્યા છે. એક તરફ ખુશીની લહેર લાગી છે. તો બીજી તરફ રોડ રસ્તા ભીના (Ahmedabad Rain) થતા વાહન ચાલકો રસ્તા પર સ્લીપ ખાઈ રહ્યા છે. જેનો અમદાવાદના (Drivers Sleep in Ahmedabad) પાલડી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે.

એ ભાઈ ઝરા દેખ કે ચલો: પ્રથમ વરસાદે લોકોને કર્યા હેરાન
એ ભાઈ ઝરા દેખ કે ચલો: પ્રથમ વરસાદે લોકોને કર્યા હેરાન

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં તો વરસાદ જોવા (Moonsoon Gujarat 2022) મળ્યો પરંતુ સાંજ પડતા પડતા અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામતા લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક શહેરમાં વરસાદ પડ્યો છે. ત્યારે ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. પરંતુ પાલડી વિસ્તારમાં આવેલા ધરણીધર બ્રિજ પણ સ્લીપ ખાવાથી (Ahmedabad Rain) અનેક લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

પ્રથમ વરસાદે લોકો થયા સ્લીપ

આ પણ વાંચો : Monsoon 2022: ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, વીજળી પડવાથી 5 લોકોનાં મૃત્યુ

વાહન ચાલકો થયા સ્લીપ - અમદાવાદ ગત રાત્રે રીમઝીમ (Gujarat Weather Prediction) વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ, પાલડી વિસ્તારમાં આવેલા ધરણીધર ઓવર બ્રિજ પર વરસાદ પડ્યા બાદ ત્યાં ઓઇલ ઢોળતા આખો રસ્તો ચીકણો થઈ ગઈ હતો. જેને લઈને અંદાજે 15 જેટલા વાહનો (Drivers Sleep in Ahmedabad) ચાલકો સ્લીપ થઈ જતા નાની મોટી ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો : Death from snake bite in Bharuch : આ ગામમાં વરસાદે ઉજાડી માતાની ગોદ, 7 વર્ષની બાળકી આ રીતે બની ભોગ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - અંદાજિત 16 જેટલા વાહન ચાલકોનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. પોલીસ તંત્ર દ્વારા સૂચના પણ આપવામા આવી છે. ચોમાસાની ઋતુ ખૂબ જ કાળજી પૂર્વક વાહન ચાલવું કેમ કે આવા રસ્તા થઈ જતા હોવાથી સ્લીપ થવામાં ચાન્સ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે, પહેલા વરસાદી પાણી ધરતી (Rain In Gujarat) પર ચીકાશ ભરપુર જામી જતી હોય છે. તેને લઈને વાહન ચાલકો (Gujarat Rain Update) સ્લીપ થતાં જોવા મળતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.