અમદાવાદ રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 2 september) આવ્યો છે.
શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)
શાકભાજી | ભાવ |
મરચા | 250-650 |
લીંબુ | 500-1000 |
બટેટા | 210-430 |
ટમેટા | 300-550 |
ભીંડો | 240-560 |
રીંગણા | 200-630 |
કોબીજ | 250-500 |
ફલાવર | 200-400 |
દુધી | 120-320 |
કાકડી | 150-400 |
ગાજર | 530-720 |
શાકભાજી સાથે કઠોળની સ્થિતી રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન લાગી રહ્યું છે.
કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)
કઠોળ | ભાવ |
ઘઉં ટુકડા | 439-509 |
બાજરી | 325-515 |
તલી | 2100-2450 |
તૂવેર | 1050-1440 |
જીરૂ | 4000-4600 |
વાલ દેશી | 1350-1775 |
અજમો | 1475-1950 |
મગ | 1021-1374 |
રાયડો | 1000-1188 |
બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price Vegetable Pulses Price Today Vegetable Market