ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી

દક્ષિણ ગુજરાતના વાપીમાં (Vapi will have drainage system cost crores) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટર અને પાઇપ ડ્રેનેજના કામો માટે 31.53 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.

વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનશે

author img

By

Published : Jan 25, 2022, 9:11 AM IST

અમદાવાદ: વાપી નગરપાલિકાએ શહેરી વિકાસ વિભાગ મારફતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અંતર્ગત વાપી નગરમાં (Vapi will have drainage system cost crores) સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાના (Storm water drainage scheme) કામો માટે મુખ્યમંત્રી સમક્ષ આ 31.53 કરોડ રૂપિયાની દરખાસ્ત રજૂ કરી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દરખાસ્તને અનુમોદન આપી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ દરખાસ્તને અનુમોદન આપીને વાપી નગરપાલિકા વિસ્તારમાં કુલ 08 વોર્ડમાં 44.84 કિલો મીટરનું નેટવર્ક બનાવવા તેમજ હયાત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (Storm water drainage scheme) વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના રજૂ થયેલા કામોના અંદાજોને અનુમતિ આપી છે.

ડ્રેનેજ લાઈનમાં કામો થશે

વાપી નગરમાં સ્ટોમ વોટર ડ્રેનેજ (Storm water drainage scheme) માટે રૂપિયા 24.94 કરોડ સહિત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કેપ્સુલ, ડિસીલ્ટીંગ એન્ડ રિમૂવલ ઓફ એક્ઝીટીંગ પાઇપલાઇન, રિવેમ્પીંગ ઓફ એક્ઝીટીંગ નેચરલ ડ્રેઇન વગેરે મળીને કુલ 07 જેટલા કામો માટે આ રૂપિયા 31.53 કરોડની રકમના કામોને મંજૂરી અપાઈ છે.

આ પણ વાંચો:

CM Urban Development Plan:રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર

વાપી નગરપાલિકા વિસ્તારને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બેસ્ટ આવાસ એવોર્ડ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.