ETV Bharat / city

કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ અથવા Mass Promotion નહીં થાય : Bar Council of India

કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને Bar Council of Indiaએ પ્રેસનોટ બહાર પાડી જણાવ્યું હતું કે, Bar Council of India વિદ્યાર્થીઓની પરીક્ષા વચ્ચે કોઈ પણ દખલગીરી નહીં કરે તેમજ યુનિવર્સિટી તેમના લોકલ શરતો ઉપર નિર્ણય લેવા સક્ષમ છે. આ ઉપરાંત Bar Council of Indiaએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં પણ Mass Promotion આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Jun 11, 2021, 3:32 PM IST

  • કાયદા શાખાના વિદ્યાર્થીઓને Mass Promotion નહીં અપાય
  • કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા ફરજિયાત પણે લેવાશે
  • અગાઉ પરીક્ષા મુકુફ રાખવા હાઇકોર્ટમાં કરાઈ હતી અરજી
  • શું કહે છે Gujarat High Court Advocates Associationના સેક્રેટરી ?

અમદાવાદ : Gujarat High Court Advocates Associationના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન ન લેવા માટે કોર્ટમાં અરજીઓ કરી હતી. તમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જેમ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં Mass Promotion આપવામાં આવ્યું છે. તેવી રીતે તેમની પરીક્ષા પણ ઓફલાઈન અથવા તો રદ કરવામાં આવે. બાર કાઉન્સિલે કમિટી બનાવી નિર્ણય લીધો છે કે, કાયદાનો વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેનો નિર્ણય યુનિવર્સિટીનો રહેશે.

કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ અથવા Mass Promotion નહીં થાય

આ પણ વાંચો : Gujarat High Courtએ કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા બાબતે Gujarat Universityને પાઠવી નોટિસ

Bar Council of Indiaનો મહત્વનો નિર્ણય

મહત્વનું છે કે, આ અગાઉ હાઇકોર્ટમાં કાયદાના વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન ન લઈ ક્યાંક તો ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે અથવા તો પરીક્ષા રદ કરવામાં આવે. તે માટેની અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે અરજી રદ કરી હતી. આજે શુક્રવારે Bar Council of Indiaએ પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લેવા જોઈએ. તેમજ કાયદા શાખાના વિદ્યાર્થીઓને Mass Promotion નહિ અપાય. વિદ્યાર્થીઓની પરીક્ષા online કે offline લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટી પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવા કાઉન્સિલે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.