ETV Bharat / city

Textile Leadership Conclave 2022 : દેશમાં બનનાર 7 ટેકસટાઇલ પાર્ક માટે ક્યાં ક્યાંથી આવી માગણી જાણો - Textile Interactive Meat

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Gujarat Chamber of Commerce and Industry)દ્વારા લોકલ, રિજનલ અને રાષ્ટ્રીય એસોસિશનના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું. Textile Leadership Conclave 2022 કાર્યક્રમની નવીનતા શી હતી તે વાંચો આ અહેવાલમાં.

Textile Leadership Conclave 2022 : દેશમાં બનનાર 7 ટેકસટાઇલ પાર્ક માટે ક્યાં ક્યાંથી આવી માગણી જાણો

author img

By

Published : Apr 23, 2022, 9:58 PM IST

અમદાવાદ- ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા અમદાવાદ ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ (Textile Interactive Meat) અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું (Textile Leadership Conclave 2022) આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિશનના નેતાઓએ કેન્દ્રીય કાપડપ્રધાન દર્શના જરદોશ (Union Textile Minister Darshana Zardosh) સાથે વાર્તાલાપ કર્યો હતો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં કેન્દ્રીય કાપડપ્રધાન દર્શના જરદોશ

કોરોના બાદ ટેકસટાઇલ ક્ષેત્રની વિવિધ માગો - આ કાર્યક્રમમાંં (Textile Leadership Conclave 2022) સરકાર અને ઉદ્યોગ વચ્ચે વર્તમાન બાબતો જેમ કે FTA, વૃદ્ધિ યોજના, પ્રોત્સાહન, સબસિડીઓ, કરવેરા અને કપાસના ઉત્પાદન વગેરે ઉપર સંવાદ કર્યો હતો. આ મુદ્દાઓ ઉપર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Gujarat Chamber of Commerce and Industry)દ્વારા લોકલ, રિજનલ અને રાષ્ટ્રીય એસોસિશનના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

દેશભરમાંથી ટેકસટાઇલ ક્ષેત્રે સંકળાયેલા લોકો આવ્યા -સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓએ કોન્ક્લેવમાં (Textile Leadership Conclave 2022) ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ Bullet Train Project: વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી અધિકારીઓ સાથે સમીક્ષા કરી

દેશભરમાં 07 ટેકસટાઇલ પાર્ક બનશે - કેન્દ્રીય કાપડપ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું (Textile Leadership Conclave 2022) કે દેશમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક (7 textile parks to be built in the country) બનશે. જે માટે તે 13 રાજ્યોમાંથી પ્રપોઝલ આવ્યાં છે. કેટલાક રાજ્યોએ બે ટેકસટાઇલ પાર્કની પણ માગ કરી છે. આ પાર્કમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ રાજ્ય સરકારનો 51 ટકા ફાળો અને કેન્દ્ર સરકારના 49 ટકા ફાળો રહેશે. આ માટે હાલમાં ફિઝિકલ વિઝીટ ચાલી રહી છે. સામાન્ય રીતે આ ટેક્સટાઇલ પાર્ક માટે 01 હજાર એકરની જગ્યાની જરૂરિયાત હોય છે. જેમાં કામદારો માટે પણ સુવિધાઓ હોવી જરૂરી છે.

આ પણ વાંચોઃ Supervision of Bullet Train Project Operations : પાથરીમાં દર્શના જરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીની ખરખબર લીધી

400 મિલિયન ડોલરનો એક્સપોર્ટ -દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું, ખેતી બાદ સૌથી વધુ રોજગાર આપતો ઉદ્યોગ તે કાપડનો છે. વર્તમાન સમયમાં કોટનની સાથે મેનમેડ ફેબ્રિકની પણ માંગ વધી છે. ખાસ કરીને સંરક્ષણ દળોના કપડા, PPE કીટ, ટેક્નિકલ ટેકસટાઇલ વગેરેની માંગ વધી છે. આવા કાપડ દેશમાં સ્વદેશી મશીનરી દ્વારા ઉત્પાદિત થાય તેવો પ્રયત્ન છે. વર્તમાનમાં 400 મિલિયન ડોલરનું ટેકસટાઇલની નિકાસ(Textile exports) થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.