ETV Bharat / city

હુક્કાબાર પર દરોડા, 2 યુવતી સહિત કુલ 20 ધુમાંડા કાઢતા ઝડપાયા - હુક્કાબારથી ક્રાઈમ રેટમાં વધારો

ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય તે માટે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવતો કાયદો ઘડવામાં આવ્યો હતો. પરંતુ, તેમ છતાં ગુજરાત કૉલેજ પાસે (Gujarat College Ahmedabad) એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો (State Monitoring Cell Team raided hookahbar) પાડ્યો હતો. જેમાં હુક્કાની મજા માણતા 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાઓ સાથેનો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

હુક્કાબાર પર પ્રતિબંધ છતા એલિસબ્રિજ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે હુક્કાબાર પાડ્યા દરોડા

author img

By

Published : Sep 17, 2022, 9:04 PM IST

અમદાવાદ શહેરમાં ગુજરાત કૉલેજ (Gujarat College Ahmedabad) પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો (State Monitoring Cell raided hookahbar) પાડ્યો હતો. અહીં હુક્કાની મજા માણતા 2 યુવતી સહિત કુલ 20 લોકો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે (State Monitoring Cell Team) ઝડપી પીડી છે. અહીથી હૂક્કાના સેમ્પલ (State monitoring team seized hookah samples) પણ કબજે કરાયા છે.

અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTVના ફૂટેજ (Checked the CCTV footage) પણ કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર (Nicotine flavor in hookah bar) એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જ્યાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અગાઉ પણ અહીં રેડ પાડી હતી.

ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા.

હુક્કાબારએ ક્રાઈમ વધારવાની જગ્યા ઉલ્લેખનીય છે કે, ઘણા અંશે ક્રાઈમ રેટમાં વધારો હુક્કાબારના (Hookah bars increase crime rate) કારણે થતો હોય છે. ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ બહેનને દેવું થઈ જતાં 14 કિલો સોનાની ચોરી કરી હતી. આમ, સોનાની ચોરી માટેનો પ્લાન પણ હુક્કાબારમાંથી ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ રાજ્ય સરકારે હુકકબાર પર પ્રતિબંધ લગાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.