અમદાવાદ IIM અમદાવાદ ખાતે ઇન્ફોસીસના સ્થાપક એન.આર નારાયણ મૂર્તિ અને સ્ટાર્ટઅપ કંપાસના લેખકો (Startup Compass book) સાથે પુસ્તક અને સ્ટાર્ટઅપ કેવી રીતે કરવું તેના વિશે ચર્ચા તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ઉજ્વલ કાલરા અને શોભિત શુભંકર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (Startup Compass book launch at Ahmedabad) સ્ટાર્ટઅપ કમ્પોઝ કાર્યક્રમ હાજર રહ્યા હતા.
સાહસિક વિચારોને સમર્થન આપવું ઇન્ફોસીસના સ્થાપક એન.આર નારાયણ મૂર્તિ વિદ્યાર્થી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં ઉદ્યોગસાહસિકોની એક નવી પેઢી જોવા મળી રહી છે. જે અસાધારણ પરિણામો મેળવવા માટે પ્રેરિત છે.તેમજ ઇકોસિસ્ટમ (Startup Compose program in Ahmedabad) દ્વારા સમર્પિત છે. સાથે પોતે ઓન ઉદ્યોગમાં કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી તેના અનુભવની પણ વિદ્યાર્થી સાથે વાત કરી હતી.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે આ ઇવેન્ટ ખુલ્લો મુકાયો IIM અમદાવાદના સ્ટાર્ટઅપ એક્સિલરેટર અને ઇન્ક્યુબેટર CIIE.CO દ્વારા તેના સ્ટુડન્ટ સેલ દ્વારા તૈયાર કરાયેલી સ્ટાર્ટઅપ કમ્પોઝ શ્રેણી હતી. જેમાં કુણાલ શાહ, દીપ કાલરા, સચિન બંસલ અને ફાલ્ગુની નાયર લેન્ડ જેવા સ્ટાર્ટઅપ સ્પેસના પંદર આઇકન જોવા મળ્યા હતા. તેમનો અવાજ, પુસ્તકમાં જોવા મળે છે. CIIE.CO એ IIM અમદાવાદ ખાતે બનેલી એક ઉદ્યોગ સાહસિકતા કેન્દ્ર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પહેલો પ્રસંગ છે, જ્યારે અમદાવાદના સામાન્ય લોકો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે આ ઇવેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.
સફળતાના મંત્રો વધુમાં જણાવ્યું હતું હતું કે સફળ થવા માટે બે મંત્રો જરૂરી છે. યોગ્યતા- જેમાં કૌશલ્ય, કુશળતા અને અનુભવનો સમાવેશ થાય છે. બીજું સ્થાયી મૂલ્યોનો સમૂહ છે. યોગ્યતા જરૂરી છે, પરંતુ સફળતા માટે તે પર્યાપ્ત શરત નથી. તમારા લક્ષ્ય હાંસલ કરવા માટે, તમારે યોગ્યતા અને મૂલ્યો (Startup Ecosystem Event in Ahmedabad) ધરાવતા લોકોની જરૂર છે.
શુ છે સ્ટાર્ટઅપ કંપાસ IIM પ્રોફેસર ઉજ્વલ કાલરા અને શોભિત શુભંકર દ્વારા લખવામાં આવેલ સ્ટાર્ટઅપ, હોકાયંત્ર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપની સફરમાં દરેક તબક્કામાં શીખવાનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વિચારની શરૂઆતથી, ટીમ અને ઉત્પાદન નિર્માણ, ભંડોળ ઊભું કરવામાં સ્થિતિ જોવા મળી આબે છે. જેમાં સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવું પરના તેમના શિક્ષણ પર પુસ્તકની પ્રસ્તાવના લખવામાં આવી છે. આ પુસ્તક એમેઝોન પર ઇટ પ્રિન્યોરશિપ કેટેગરીમાં પણ (startup india registration) બેસ્ટ સેલર રહ્યું છે.