ETV Bharat / city

ઇ સિગારેટ વેચતાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી, એસઓજી રેડમાં પકડાયો આટલો માલ - ઇ સિગારેટમાં લિકવિડ ફોર્મમાં તંબાકુનું પ્રમાણ

અમદાવાદ જેવા મેટ્રો સિટીનું યુવાધન નશાના રવાડે ( Electronic Cigarettes in Gujarat ) ન ચડે તે માટે અમદાવાદ શહેર પોલીસ એસઓજી ( SOG raid at E cigarettes Shop In Ahmedabad ) દ્વારા નશીલા પદાર્થોના કારોબારીઓને સકંજામાં લેવાયાં છે. ચાંદખેડા પોલીસે ( Chandkheda Police ) ઇ સિગારેટ વેચતાં બે યુવકોની ધરપકડ ( Arrest Accused of E Cigarettes Selling ) કરી છે.

ઇ સિગારેટ વેચતાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી, એસઓજી રેડમાં પકડાયો આટલો માલ

author img

By

Published : Sep 24, 2022, 5:40 PM IST

અમદાવાદ શહેરમાં એક બાદ એક ઇ સિગારેટ અને ડ્રગ્સનો જથ્થો પકડાતા યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું મનાય રહ્યું છે. પહેલા ડ્રગ્સ હુક્કાની લતે ચઢેલું યુવાધન હવે ઇ સિગારેટ ( Electronic Cigarettes in Gujarat ) પીને શરીર ખોખલું કરી રહ્યું છે. એસઓજી ( SOG raid at E cigarettes Shop In Ahmedabad ) એ બે દુકાનમાંથી 41 હજારની ઇ સિગારેટ સાથે બે આરોપીઓની ધરપકડ (Chandkheda Police Arrest Accused of E Cigarettes Selling) કરી છે.

બે દુકાનમાંથી 41 હજારની ઇ સિગારેટ સાથે બે આરોપીઓની ધરપકડ

ઈ સિગારેટની કિંમત પોલીસ કસ્ટડીમાં દેખાતા આ શખ્સો છે નશાના સોદાગર આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી. આ બે આરોપીઓ દુકાન રાખી ઇ સિગારેટ લોકોને બે હજારથી પાંચ હજારમાં ( Electronic Cigarettes in Gujarat )વેંચતા હતાં. જેની બાતમી મળતા જ એસઓજીએ રેડ ( SOG raid at E cigarettes Shop In Ahmedabad ) કરી ગુનો નોંધી બંનેની ધરપકડ કરી. આરોપીઓ છેલ્લા કેટલા સમયથી લોકોને આ જથ્થો આપી ચુક્યા છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

ઇ સિગારેટમાં લિકવિડ ફોર્મમાં તંબાકુનું પ્રમાણ લોકો માને છે કે ઇ સિગારેટ નોન ટોબેકો છે. જોકે પોલીસ માને છે કે તેમાં લિકવિડ ફોર્મમાં તંબાકુનું પ્રમાણ રહેલું છે જે નુકશાનકારક હોવાથી પોલીસ અવારનવાર રેડ કરી ( SOG raid at E cigarettes Shop In Ahmedabad ) આ બદી દૂર કરી રહી છે .પહેલા પીસીબીએ રેડ કરી. બાદમાં ડીઆરઆઈ દ્વારા ઐતિહાસિક કેસ કરવામાં આવ્યો અને ફરી એસઓજીએ રેડ કરતા આ માલ મુંબઈથી આવતો હોવાનું સામે આવ્યું છે.

ઈ સિગારેટનું મુંબઇ કનેક્શન મુંબઈના વસીમ નામના વ્યક્તિએ માલ આપ્યો હોવાનું સામે આવતા તેણે અનેક વેપારીઓને આ ઇ સિગારેટ આપી હોવાનું મનાય રહ્યું છે. ત્યારે મુંબઈ કનેક્શન બાબતે હવે પોલીસે (Chandkheda Police Arrest Accused of E Cigarettes Selling) આરોપી સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ બાબતો વચ્ચે વાલીઓએ સંતાનોનું ધ્યાન રાખી આ બદીથી દૂર રાખવું ( Electronic Cigarettes in Gujarat ) જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.