ETV Bharat / city

વધતી મોંઘવારીમાં વાલીઓને પડતાં પર પાટું, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને (ahmedabad school vardhi association) સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના ભાડા (school van and school rickshaw fares)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં અનુક્રમે કિલોમીટર દીઠ રૂપિયા 100 અને રૂપિયા 200નો વધારો કર્યો છે. સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું (school rickshaw minimum fares in ahmedabad) હવે 550 રૂપિયાના બદલે 650 રૂપિયા અને સ્કૂલ વાન (school van minimum fares in ahmedabad)નું મિનિમમ ભાડું 850 રૂપિયાના બદલે 1000 રૂપિયા થશે.

વધતી મોંઘવારીમાં વાલીઓને પડતાં પર પાટું, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો
વધતી મોંઘવારીમાં વાલીઓને પડતાં પર પાટું, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો
author img

By

Published : Nov 25, 2021, 10:49 PM IST

  • શાળાઓ શરૂ થતાં જ સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો
  • અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનનો નિર્ણય
  • સ્કૂલ રિક્ષાના 100 અને સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા વધ્યા

અમદાવાદ: કોરોનાકાળ (corona pandemic in gujarat) બાદ ધોરણ 01થી 05ના વર્ગો તાજેતરમાં જ શરૂ થયા છે. ત્યારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશ (ahmedabad school vardhi association in ahmedabad)ને સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના ભાડા (school van and school rickshaw fares)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વાલીઓએ કોરોનાકાળમાં બાળકો શાળા (schools)એ ન ગયા હોવા છતાં ફી (school fees) ચુકવવી પડી હતી.

સ્કૂલવાનમાં 200 અને સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયાનો ભાડા વધારો

હવે શાળાઓ શરૂ થતા મોંઘવારીના સમયમાં સ્કૂલ વર્ધીના ભાડા (school vardhi fares in ahmedabad)માં વધારાનો માર વાલીઓએ સહન કરવો પડશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા સવા 3 વર્ષથી સ્કુલ વર્ધીના વાહનોના ભાડામાં વધારો (Increase in school vehicle fares in ahmedabad) થયો નથી. છેલ્લો ભાવ વધારો 2018માં જૂન મહિનામાં કરવામાં આવ્યો હતો. હવેથી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં અનુક્રમે કિલોમીટર દીઠ રૂપિયા 100 અને રૂપિયા 200નો વધારો કરવામાં આવશે.

મોંઘવારીને લઈને નિર્ણય

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને જણાવ્યું હતું કે, વર્તમાનમાં જે પ્રમાણે CNG ગેસ (cng gas price in ahmedabad), પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટના ભાવમાં વધારો થયો છે, તેના કારણે આ ભાવ વધારો કરવો વર્ધીધારકો માટે જરૂરી હતો. આ સાથે જ સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું હવે 550 રૂપિયાના બદલે 650 રૂપિયા અને સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 850 રૂપિયાના બદલે 1000 રૂપિયા થશે. હવે વાલીઓએ એક કિલોમીટર કરતા વધુ લાંબા અંતર માટે કિલોમીટર દીઠ 100 અને 200 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

આ પણ વાંચો: 50 રૂપિયાની રેલવે પ્લેટફોર્મ ટીકીટ ભાડુ પૂર્વવત 10 રૂપિયા કરાયું

આ પણ વાંચો: સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડવા મામલે હાઇકોર્ટે GCCIને ખખડાવ્યું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.