ETV Bharat / city

Gujarat Foundation Day 2022: અરે વાહ... હવે અમદાવાદ એરપોર્ટ પર થશે ગીરના સિંહોના દર્શન - Construction of Gir Gallery by Reliance

ગુજરાત સ્થાપના દિવસે (Gujarat Foundation Day 2022) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં (Ahmedabad Airport Gir Gallery) જોવા મળતા પશુ-પક્ષીઓ આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.

Gujarat Foundation Day 2022: અમદાવાદ એરપોર્ટ પર થશે ગીરના સિંહોના દર્શન

author img

By

Published : May 2, 2022, 9:19 AM IST

Updated : May 2, 2022, 9:58 AM IST

અમદાવાદ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ (Gujarat Foundation Day 2022) આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ (Ahmedabad Airport Gir Gallery) સાસણ ગીરની પ્રતિકૃતિ છે. જે પૂર્વે રિલાયન્સ દ્વારા સન્ 2018માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે તેને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ તેમને લેવા માટે આવતા લોકોને પણ તેનો લાભ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ખુલ્લી મુકવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Day 2022: આ પાંચ ગુજરાતીઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો

ગેલેરીને ખુલ્લી મુકવામાં આવી - વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડિંગના ડાયરેક્ટર જીત અદાણી અને RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેથી 1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસને (Construction of Gir Gallery by Reliance) ધ્યાને રાખી તે દિવસે જ ગેલેરીને ખુલ્લી મુકવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Foundation Day 2022: શિક્ષણપ્રધાનએ ગુજરાત સ્થાપના દિને પૂર્વે વિદ્યાર્થીઓને આપી આ અનોખી ભેટ

RIL સામાજિક વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર - આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ (Construction of Gir Gallery) મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે. તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.....

Last Updated : May 2, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.