ETV Bharat / city

LIVE: વડાપ્રધાન મોદી પુણેની સિરમ ઈન્સ્ટિટયૂટ પહોંચ્યા - અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક

વડાપ્રધાન મોદી પુણેની સિરમ ઈન્સ્ટિટયૂટ પહોંચ્યા

author img

By

Published : Nov 28, 2020, 7:18 AM IST

Updated : Nov 28, 2020, 6:08 PM IST

16:44 November 28

વડાપ્રધાન મોદી પુણેની સિરમ ઈન્સ્ટિટયૂટ પહોંચ્યા

વડાપ્રધાન મોદી અમદાવાદ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લીધા બાદ પુણે પહોંચ્યા છે. જ્યાં PM મોદી પુણેના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સિરમ ઈન્સ્ટિટ્યૂટ પહોંચ્યા છે.

16:34 November 28

વડાપ્રધાન મોદી પુણે એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી પુણે પહોંચ્યા છે.

14:28 November 28

વડાપ્રધાન મોદી ભારત બાયયોટેક લેબ પહોંચ્યા

vcv

13:27 November 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હૈદરાબાદ

પીએમ નરેન્દ્ર મોદી ભારત બાયોટેક કંપનીની મુલાકાત લેવા હૈદરાબાદ પહોંચ્યા છે. 

12:17 November 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ જવા અમદાવાદથી રવાના

નરેન્દ્ર મોદીનો વેક્સિન પ્રવાસ

11:13 November 28

પીએમ મોદી ઝાયડસ પાર્કમાં કોરોના રસીનું નિરીક્ષણ કરી રવાના

પીએમ મોદી ઝાયડસ પાર્કમાં કોરોના રસીનું નિરીક્ષણ કરી રવાના થયા છે.

10:57 November 28

પીએમ મોદી ઝાયડસમાં કોરોના વેકિસનનું નિરીક્ષણ કરી રહ્યાં છે

10:38 November 28

પીએમ મોદી ઝાયડસ માંથી ટુંક સમયમાં બહાર આવશે

પીએમ મોદી ઝાયડસ માંથી ટુંક સમયમાં બહાર આવશે, ઝાયડસ બહારના રોડ રસ્તા ફરીથી બંધ કરવામાં આવ્યા,પોલીસ એલર્ટ પર

10:20 November 28

પીએમ મોદી ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે અને વેક્સિન અંગે વધુ જાણકારી મેળવશે

હાલમાં વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક શરુ થઈ ગઈ છે.પીએમ મોદી ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે અને વેક્સિન અંગે વધુ જાણકારી મેળવશે. 

10:05 November 28

વડાપ્રધાન નરોન્દ્ર મોદી ઝાયડસ બાયોટેકની મુલાકાતે

મોદી અમદાવાદની મુલાકાતે

વડાપ્રધાન નરોન્દ્ર મોદી ઝાયડસ બાયોટેકની મુલાકાતે...સૌ, ડીડી

09:52 November 28

ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરમાં પીએમ મોદી આવ્યા

મોદી અમદાવાદની મુલાકાતે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાંગોદર સ્થિત હેલીપેડ પર આગમન
  • પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર આવી પહોંચ્યા
  • વડાપ્રધાન મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લેશે
  • ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરમાં પીએમ મોદી આવ્યા
  • હેલિકોપ્ટરમાંથી બહાર નીકળીને જનતા સામે હાથ હલાવીને અભિવાદન કર્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પ્લાન્ટમાં પ્રવેશ્યા

09:32 November 28

વડાપ્રધાન ચાંગોદર જવા રવાના

વડાપ્રધાન ચાંગોદર જવા રવાના

09:20 November 28

વડાપ્રધાન નરોન્દ્રસ મોદી અમદાવાદ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અરપોર્ટ પહોંચ્યા છે. પીએમ મોદીના આગમને પગલે એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

08:04 November 28

થોડીવારમાં વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે

  • થોડીવારમાં વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે
  • એરપોર્ટ પર વડાપ્રધાનને આવકારવાની તૈયારીઓ
  • એરપોર્ટ થી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન જશે ચાંગોદર

07:27 November 28

વડાપ્રધાન મોદી ઝાયડસમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે

  • અમદાવાદના ઝાડયસ કેડિડા પાર્ક 
  • હૈદરાબાદમાં ભારત બાયોટેક 
  • પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે.

07:26 November 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 550થી વધુ પોલીસ જવાન રહેશે તૈનાત

વડાપ્રધાનની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લઇને ચાંગોદરથી ઝાયડસ સુધી 1 કિમીના રસ્તા પર ચાંપતો પોલીસ બંદોબસ્ત રહેશે. સમગ્ર 1 કિમીના રૂટ પર 550થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. અમદાવાદ ગ્રામ્ય અને આણંદ રેંજની પોલીસ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત BDDS, LCB, SOG ની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમના પ્લેનમાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટથી હેલીકોપ્ટરમાં ચાંગોદર હેલિપેડ સુધી પહોંચશે. જે બાદ 1 કિમી સુધી જમીન માર્ગે જશે.જે 1 કિમીનો સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાશે.

07:11 November 28

દેશના વડાપ્રધાન આવશે માદરે વતન ગુજરાત

  • દેશના વડાપ્રધાન આવશે માદરે વતન ગુજરાત
  • કોરોના વેક્સિનને લઈ ગુજરાતની મુલાકાત
  • અમદાવાદ એરપોર્ટ થી સીધા ચાંગોદર હેલિકોપ્ટર મારફતે આવશે
  • હેલિપેડ પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
  • બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ

06:18 November 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે 3 શહેરોની મુલાકાત લેશે

તેઓ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી આજે સવારે 9 કલાક વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પ્રધાનમંત્રી એરપોર્ટ પરથી સીધા ઝાયડસના પ્લાન્ટ પર જશે. આ તેમનો ગુજરાત પ્રવાસ માત્ર 2 કલાકનો રહેશે.

06:16 November 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે છે. PM ઝાયડસમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કરશે. PM અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડસના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં જશે. PM અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર જશે. 2 કલાક ઝાયડસના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવશે. PM ચાંગોદારથી હેલિકોપ્ટર મારફતે એરપોર્ટ પહોંચશે અને સીધા પૂના જશે.

Last Updated : Nov 28, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.