ETV Bharat / city

PM મોદીના કાર્યક્રમમાં આવનાર નાગરિકો માટે ખાસ વ્યવસ્થા પોલીસ વિભાગની - PM Modi Ahmedabad visit

અમદાવાદમાં PM મોદીના આગમને લઈને (PM Modi Ahmedabad visit) પોલીસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. PM મોદીના વિવિધ કાર્યક્રમોને લઈને નાગરીકોને કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તેને માટે પોલીસ વિભાગ તૈયારીઓ (PM Modi Gujarat visit) રાખવામાં આવી છે.

PM મોદીના કાર્યક્રમમાં આવનાર નાગરિકો માટે ખાસ વ્યવસ્થા પોલીસ વિભાગની

author img

By

Published : Sep 28, 2022, 9:52 AM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે (PM Modi Ahmedabad visit) આવી રહ્યા છે. ત્યારે PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ, સુરત અને ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ JCP મયંકસિંહ ચાવડાએ વ્યવસ્થાને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી.

PM મોદીના કાર્યક્રમમાં આવનાર નાગરિકો માટે ખાસ વ્યવસ્થા પોલીસ વિભાગની

સવા લાખ લોકો મોદી સ્ટેડિયમમાં ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા જણાવ્યું હતું કે, 29 તારીખે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને નમો સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું (36th National Games 2022) ઉદઘાટન કરશે. આ સંદર્ભે અંદાજે સવા લાખ લોકો મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આવનાર અને ભાગ લેનાર લોકો જે પ્રેક્ષકોને સલામત રીતે પોતાના સ્થળ સુધી પહોંચી શકે તેના માટે વહીવટીતંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકોને સરખી પાર્કિંગ વ્યવસ્થા સાથે અંદાજે 3000 જેટલી બસો મોદી સ્ટેડિયમમાં આવશે.

તકેદારી રાખવાને લઈને સુચનો વધુમાં જણાવ્યું હતું કે, દોઢ લાખ લોકો આવે છે તેમની તકેદારી રાખવાને લઈને તમામ સૂચના અમે નોડલ અધિકારીને આપી છે. તે તમામ અધિકારી સાથે આવે અને લોકો પોતાના સ્થળ પર શાંતિથી પહોંચી જાય. રસ્તામાં ટ્રાફિક જામ ના થાય એટલા માટે અમે 14 ક્રેનો, ભાડે 30 ક્રેનો પણ રાખવામાં આવી છે. જેથી રસ્તામાં કોઈ બસ ખરાબ થાય કે તો એને ટ્રો કરીને લઈ જઈ શકાય અથવા તો રસ્તામાં કોઈએ કાયદેસર વાહન પાર્ક કર્યા હશે તો તેને પણ ટો કરીને લઈ જઈશું. (PM Modi Gujarat visits)

વિવિધ વ્યવસ્થાઓ મયંકસિંહ ચાવડા જણાવ્યું હતું કે, પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા મેડિકલ સુવિધા રાખવામાં આવી છે, ત્યાં લાઉડ સ્પીકર સિસ્ટમ રાખવામાં આવ્યા છે. જેથી કોઈની વસ્તુ ગુમ થઈ હોય કે તો એની પર જાણ કરી શકાય. આ ઉપરાંત ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈને ડીહાઇડ્રેશન, તો તરત વ્યવસ્થા થઈ શકે આની સાથે જ વોશરૂમ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ડ્રોન કેમેરાનો ઉપયોગ વધુમાં જણાવ્યું હતું કે, રાતના સમયે સતત અસરકારક પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જેથી કરીને કોઈને રાતે છુટતી વખતે લોકોને કોઈ તકલીફ ન પડે. દરેક જંકશન ઉપર અમારા બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ વાળા ઉભા હસે અને પ્રથમ વખત અમે ડોન કેમેરાનો ઉપયોગ વ્યવસ્થા માટે કરશું. જેથી ક્યાંય ટ્રાફિકની પ્રશ્નો સર્જાશે તો તરત જ કંટ્રોલ રૂમને એની જાણ થશે. કંટ્રોલરૂમ થકી જે જગ્યાએ ટ્રાફિક જામ હશે તેને દૂર કરવાનો તરત જ પ્રયાસ કરવામાં આવશે. (Police arrangements for PM Modi arrival)

વ્યવસ્થા માટે તડામાર તૈયારી મયંકસિંહ ચાવડા જણાવ્યું હતું કે, મોદી સ્ટેડિયમ ખાતે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તે અમે પાંચ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં એક SP કક્ષાના અધિકારી દ્વારા સુપર વિઝન કરવામાં આવશે અને અંદાજે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે ટ્રાફિક બંદોબસ્ત કરવામાં આવશે. 9 ઇન્ટરસેપ્ટર વાહન અને 45 જેટલી ક્રેનો, પાંચ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આમ 1500 કેમેરા સાથે બધી વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. (PM Modi program in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.