ETV Bharat / city

High Court on cattle control : રખડતાં ઢોર મુદ્દે પક્ષકાર બનાવવા ઢોરમાલિકોએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી - High court rejects cattle owners plea

ગુજરાત હાઈકોર્ટે ઢોરમાલિકોની રખડતાં ઢોર મુદ્દે પક્ષકાર બનવાની અરજી (High Court on cattle control ) ફગાવી દીધી છે. ઢોર સાથે આચરવામાં આવતા અમાનવીય અત્યાચાર મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થયેલી છે જેમાં ઢોરમાલિકો પક્ષકાર બનવા માગતાં હતાં. પરંતુ હાઈકોર્ટે અરજી (High court rejects cattle owners plea ) ફગાવતાં કહ્યું કે અરજદાર યોગ્ય ફોરમ સમક્ષ નવી અરજી કરી શકે છે.

PIL Rejected in Gujarat High Court : રખડતાં ઢોર મુદ્દે પક્ષકાર બનાવવા ઢોરમાલિકોએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી

author img

By

Published : Apr 7, 2022, 6:29 PM IST

Updated : Apr 7, 2022, 6:58 PM IST

અમદાવાદ- રસ્તા પર રખડતા ઢોર (Stray Cattle Law In Gujarat) અને ઢોરમાલિકો દ્વારા ઢોર સાથે આચરવામાં આવતા અમાનવીય અત્યાચાર મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (Public interest litigation in the High Court)થયેલી છે. ઢોર માલિકો દ્વારા સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી કે તેમને રસ્તા પર રખડતા ઢોર અને ઢોર માલિકો દ્વારા ઢોર સાથે આચરવામાં આવતા અમાનવીય અત્યાચાર મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનાવો. જે અરજીને (High Court on cattle control) ગુજરાત હાઈકોર્ટે ફગાવી ( High Court on cattle control ) દીધી છે.

ઢોરમાલિકોના વકીલની રજૂઆત - હાઈકોર્ટમાં High Court on cattle control ) અરજદાર ઢોર માલિકોના વકીલની રજૂઆત હતી કે આ અરજીમાં જે પણ ઓર્ડર થશે તેમાં તેઓ સીધા અસરકર્તા બને છે. હાલ રાજ્યમાં ગૌચર જમીનનો અભાવ છે એટલે ઢોર રસ્તા પર રખડે (Stray Cattle Law In Gujarat)છે. ઢોર કે પશુઓની જાળવણી કે તેનું રક્ષણ કરવું તે રાજ્ય સરકારની ફરજ છે. પરંતુ રાજ્યનો એનિમલ હસબન્ડરી વિભાગ (Animal Husbandry Department)ઢોરની જાળવણી કે રક્ષણ માટે કંઈ કરતું જ નથી. આ સંદર્ભે બનેલી નીતિનું પાલન કરાતું નથી. તેઓ માત્ર ઢોર પકડવા અને દંડ વસુલવામાં જ રસ દાખવે છે.

અરજદારે એ પણ રજૂઆત કરી કે તાજેતરમાં રાજ્ય સરકારે ઢોરને અનુલક્ષી કાયદો (Stray Cattle Law In Gujarat) બનાવ્યો છે, તેમાં આકરો દંડ વસૂલવા અને જેલની સજાની પણ જોગવાઈઓ કરી છે. તંત્ર દ્વારા જે ઢોર પકડીને લઈ જવાય છે, તેમાં ટેગ મારેલા ઢોરના માલિકો દંડ ભરીને તેના ઢોરને લઈ જાય છે. પરંતું ટેગ વગરના ઢોરનું શું થાય છે, તે અંગે કોઈ વિગત જ આપવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ Law on Stray Cattle In Gujarat: રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું? માલધારી આગેવાનોએ ઉઠાવ્યો પ્રશ્ન

હાઇકોર્ટે શું કહ્યું - આ મામલે હાઈકોર્ટ દ્વારા અરજદારને એ ટકોર કરવામાં આવી છે કે તમારા ઢોર કે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા કરો. રખડતા ઢોર અંગે શું પગલાં લેવાં તે બાબત રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં છે. આ અંગે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. જો સરકાર તેનું પાલન ન કરે હોય તો તે અંગે કંઈ કહી શકાય.હાઈકોર્ટે એમ પણ કહ્યું કે કે, આ અરજી સ્વીકારીએ તો લાખો ઢોર માલિકો અરજી કરવા (High Court on cattle control ) દોડશે. અરજદાર આ મુદ્દે યોગ્ય ફોરમ સમક્ષ નવી અરજી કરી શકે છે.

આગામી દિવસોમાં સુનાવણી - ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ મુદ્દે અરજી થયેલી. જેમાં હાઈકોર્ટે ચુકાદો આપેલો. જો કે તેનુ પાલન ન થતાં આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરાયેલી છે. આ તમામ અરજીઓની સુનાવણી હવે એક સાથે આગામી દિવસોમાં હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Cattle Control Bill: ઢોર નિયંત્રણ બિલ હાલ પૂરતું બિલ મોકૂફ, સરકારની પીછેહઠ

Last Updated : Apr 7, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.