ETV Bharat / city

Petition in Gujarat High Court : દેવ કોમ્પલેકસની આગ મુદ્દે અરજી, શી છે રજૂઆતો જાણો

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે 25 જૂને દેવ કોમ્પલેક્સમાં આગ (Fire In Dev Complex ) ફાટી નીકળી હતી. આ ઘટનામાં છતી થયેલી બેદરકારીને (Negligence on fire safety issue) લઇને જવાબદારો સામે પગલાં લેવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી (Petition in Gujarat High Court) દાખલ કરવામાં આવી છે.

Petition in Gujarat High Court : દેવ કોમ્પલેકસની આગ મુદ્દે અરજી, શી છે રજૂઆતો જાણો
Petition in Gujarat High Court : દેવ કોમ્પલેકસની આગ મુદ્દે અરજી, શી છે રજૂઆતો જાણો
author img

By

Published : Jun 28, 2022, 2:09 PM IST

અમદાવાદ-અમદાવાદના પરિમલ પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્સમાં ગત શનિવારે 25 તારીખે આગ (Fire In Dev Complex ) લાગી હતી. જેનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવવામાં આવી (Negligence on fire safety issue) રહી છે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ સાથેની અરજી હાઈકોર્ટમાં દાખલ (Petition in Gujarat High Court)કરવામાં આવી છે.

અરજીમાં શું જણાવાયું છે - ગુજરાત હાઇકોર્ટમાં થયેલી આ અરજીમાં (Petition in Gujarat High Court)સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અનેક નિર્દેશ બાદ પણ કોમ્પલેક્સ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમો (Negligence on fire safety issue) લાગુ કરવામાં નથી આવી રહ્યાં એવા પણ દાવા કરવામાં આવ્યા છે. આ અરજીમાં રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની (Fire Safety Act ) અમલવારી મામલે થયેલી જાહેરહિતની અરજી સંદર્ભે પણ નવી પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.મહત્વનું છે કે પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં આગ (Fire In Dev Complex ) લાગી હતી તેમાં કુલ 75 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટનામાં કુલ 13 જેટલા નવજાત બાળકોનો પણ સમાવેશ થતો હતો.

આ પણ વાંચોઃ પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં આગ, 75 ફાયર ફાઈટર્સે લોકોનું કર્યું રેસ્ક્યૂ

આ પહેલાં પણ આ કોમ્પલેક્સમાં આગ લાગી હતી -અરજદાર (Petition in Gujarat High Court)દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે 2019માં પણ આ જ કોમ્પલેક્સમાં (Fire In Dev Complex ) અન્ય હોસ્પિટલમાં આગની ઘટના બની ચૂકી છે. તે મુદ્દે પણ હજુ કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી કે કોઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી.સુપ્રીમ કોર્ટના અનેક આદેશ અને નિર્દેશ બાદ પણ રાજ્યમાં સરખી રીતે ફાયર સેફ્ટીના મુદ્દે અમલવારી થઈ રહી નથી તેની પણ ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફાયર NOC મુદ્દે કોર્ટે AMCને આપ્યા આદેશ,ઈમારત સીલ કરવા સુધી પગલાં ભરાશે

30 જૂને વધુ સુનાવણી યોજાશે- ગુજરાત હાઇકોર્ટમાં અરજીમાં (Petition in Gujarat High Court)એ પણ માગ કરાઇ છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અંગેના નિયમો ત્વરિત અમલી બને તેવો સરકારને આદેશ આપવામાં આવે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 30 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.