ETV Bharat / city

પવન ખેરાએ અનંત પટેલ પરના હુમલાને વખોડ્યો, AAPને આડેહાથ લેતા કહ્યું કેજરીવાલ ગુજરાતમાં કૃષ્ણ દિલ્હીમાં હનુમાન બની જાય છે - par tapi narmada river link project

AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ (pawan khera congress ) કૉંગ્રેસ નેતા અનંત પટેલ પર થયેલા હુમલા (MLA Anant Patel attacked) અંગે ભાજપ પર આકરા પ્રહાર (Gujarat BJP) કર્યા હતા. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીને પણ આડેહાથ (Aam Aadmi Party Gujarat) લીધી હતી.

પવન ખેરાએ અનંત પટેલ પરના હુમલાને વખોડ્યો, AAPને આડેહાથ લેતા કહ્યું કેજરીવાલ ગુજરાતમાં કૃષ્ણ દિલ્હીમાં હનુમાન બની જાય છે

author img

By

Published : Oct 10, 2022, 9:20 AM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ ગુજરાતના રાજકારણમાં (Gujarat Political News) પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસના ધારાસભ્ય તેમ જ આદિવાસી નેતા અનંત પટેલ પર થયેલ હુમલા (MLA Anant Patel attacked) લઈને કૉંગ્રેસ અનેક નેતા દ્વારા ભાજપ સરકાર સીધા (Gujarat BJP) કઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજ AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ (pawan khera congress) ભાજપ સરકારની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લીધી હતી.

રાજ્ય અને કેન્દ્ર સરકાર ઘૂંટણીએ આવી ગઈ હતી AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ (pawan khera congress) જણાવ્યું હતું કે કૉંગ્રેસના સક્રિય નેતા અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો (MLA Anant Patel attacked) થયો હતો. જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. નર્મદા તાપી લિંક પરિયોજના (par tapi narmada river link project) તેમ જ આદિવાસી સમાજ જળ, જમીન, જંગલ માટે સરકાર સામે લઈ પાછું અપાવ્યું હતું, જે ભાજપ સરકાર (Gujarat BJP) કસહન ન કરી શકતા તેમના ગુંડાઓ દ્વારા અનંત પટેલ પર હુમલો (MLA Anant Patel attacked) કરવામાં આવ્યો હતો. આજ ગુજરાતમાં કાળા ઝંડા બતાવવામાં તો પણ કલમો લગાવી દેવામાં આવે છે. આથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ પણ હાલ સુરતની જેલમાં છે.

હરિયાણા માણસ ગુજરાતમાં નહીં ચાલે

IPS, IASની ભાજપમાં જોડવાની સલાહ વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અનંત પટેલને (MLA Anant Patel attacked) ગુજરાત સરકારના IPS, IAS વરિષ્ઠ અધિકારીઓએ ભાજપમાં (Gujarat BJP) જોડાવવા માટે સલાહ આપી હતી. આવા અધિકારીઓને રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તેમનું કામ માત્રને માત્ર 35 વર્ષ સુધી સરકારી કામ જ કરવાની જરૂર છે. એજન્સીનો દૂરુપયોગ કરી ગુંડાગર્દીનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.

કેજરીવાલ ગુજરાતમાં કૃષ્ણ દિલ્હીમાં હનુમાન પવન ખેરાએ (pawan khera congress) આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party Gujarat) પણ આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાતિવાદના સર્ટિફિકેટ વહેંચવામાં આવે છે. કાલે પણ આપ પાર્ટીના નેતા કહેતા કે, હું જન્માષ્ટમી દિવસે પેદા થયો છું એટલે મને મત આપજો. આ જ દેશમાં ધર્મના નામ પર જૂઠું બોલવામાં આવે છે. વધુમાં પ્રહાર કર્યા હતા કે, દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતમાં આવીને જન્માષ્ટમીના દિવસે પેદા થયો હોવાથી મને મત આપો અને દિલ્હીમાં હનુમાનજી બની જાય છે. વોટ માંગો હોય તો કામ બતાવવું જરૂરી છે. ધર્મના રાજીનીતિ કરવી યોગ્ય નથી.

હરિયાણા માણસ ગુજરાતમાં નહીં ચાલે એક મોકો કેજરીવાલનેના મુદ્દા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેજરીવાલ કઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલ આગામી 24 કલાકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. તે જણાવે પછી નારો આપે એક મોકો કેજરીવાલને ગુજરાત લોકો મૂર્ખ નથી કે, હરિયાણાના માણસને મુખ્યપ્રધાન બનાવશે. તેના નામ પર વોટ આપશે.

ભાજપ હિન્દૂ મુસ્લિમ વિભાજન કરે છે વધુમાં ઉમેર્યું હતું કે, કૉંગ્રેસના પોસ્ટર પર કૉંગ્રેસ સરકારે જે કામો કર્યા છે તે દર્શાવવામાં આવ્યા છે. તેમાં જ કોઈ જાતે કે કોઈ હલકી કક્ષાની વાતો કે કોઈ ધર્મ વાત કરવામાં આવી નથી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમ સમાજનું વિભાજન કરીને રાજનીતિ કરી રહ્યું છે. પરંતુ છેલ્લા 27 વર્ષનો હિસાબ આપતું નથી અને આગામી પાંચ વર્ષમાં તમારી સરકાર બનશે તો શું કામ કરશો તેનો જવાબ આપવો જોઈએ.

દિલ્હીના લોકો રડી રહ્યા છે દિલ્હીમાં આમ આદમીની સરકાર બનતા દિલ્હીના લોકો રડી રહ્યા છે. ગુજરાતમાં મહિલાને સન્માન રાશિ પેટે 1,000 રૂપિયા આપવાની વાત કરે છે. પરંતુ દિલ્હીમાં તેમની મહિલા બહેનોને હજી સુધી સન્માન રાશિ આપવામાં આવી નથી. પંજાબમાં પણ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) સરકાર બનવાથી તિરંગાનું અપમાન થઇ રહ્યું છે. દેશમાં વિભાજન પેદા કરવાની વાત કરે છે.હાલ પંજાબમાં અલગ ખાલિસ્થાનની માંગ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.