ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે રઘૂ શર્માની નિમણૂક કરવામાં આવી છે. રાજીવ સાતવના અવસાન બાદ ગુજરાતમાં કોઈને જવાબદારી સોંપવામાં આવી ન હતી, આથી ત્યાર બાદ રઘૂ શર્માની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા છે. આ અગાઉ હાર્દીક પટેલને પણ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: