ETV Bharat / city

Narayan sai case: જેલમાં મોબાઇલનો ઉપયોગ કર્યાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી - લાજપોર પોલીસ સ્ટેશન

2020માં લાજપોર જેલમાં નારાયણ સાંઇ (narayn sai in lajpore jail) સામે જેલમાં મોબાઇલ વાપરવા (narayan sai used mobile in jail) અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદને રદ કરવા માટે નારાયણ સાંઇ (narayn sai case)ના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર આગામી સમયમાં સુનાવણી થઈ શકે છે.

Narayn sai case: જેલમાં મોબાઇલનો ઉપયોગ કર્યાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

author img

By

Published : Nov 29, 2021, 10:23 PM IST

  • 2020માં લાજપુર જેલમાં મોબાઇલ વાપરવા અંગે થઈ હતી ફરિયાદ
  • નારાયણ સાંઇ 8 વર્ષથી દુષ્કર્મની સજા ભોગવી રહ્યો છે
  • ગુજરાત હાઇકોર્ટમાં આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી

અમદાવાદ: જેલની સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ (narayn sai case) સામે સુરતના સચિન પોલીસ સ્ટેશન (sachin police station in surat)માં નોંધાયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. મહત્વનું છે કે ગત વર્ષ 2020માં લાજપોર જેલ (narayn sai in lajpore jail)માં નારાયણ સાંઇ સામે જેલમાં મોબાઇલ વાપરવા (narayan sai used mobile in jail) અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ સામે નારાયણ સાંઈના વકીલે (advocate of narayan sai) ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની અરજી (police complaint against narayn sai) કરી હતી, જેની સુનાવણી આગામી સમયમાં હાથ ધરાઇ શકે છે.

શું કહે છે નારાયણ સાઈના એડવોકેટ?

નારાયણ સાંઇના એડવોકેટ પ્રશાંત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે,"નારાયણ સાઈ છેલ્લા 8 વર્ષથી દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહ્યા છે પણ વર્ષ 2020માં જેલના અન્ય કેદી દ્વારા તેમની પાસે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેની સંલગ્ન સચિન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તે ફરિયાદને રદ કરવા આજરોજ અમે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી (advocate of narayan sai filed petition) છે."

ટોયલેટમાંથી બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો

નારાયણ સાંઈ અને તેની સાથેના જેલ (lajpore jail surat)ના અન્ય 4 કેદીઓ સામે અન્ય કેદીએ આક્ષેપ કર્યો હતો કે તેઓ દ્વારા જેલમાં મોબાઇલનો ગેરકાયદેસર રીતે ઉપયોગ (illegal use of mobiles in jail by narayn sai) કરવામાં આવે છે. આક્ષેપ બાદ જેલના સત્તાધીશો દ્વારા તપાસ હાથ ધરાતા બેરેક 5 અને 6ની વચ્ચે આવેલા કોમન ટોયલેટમાંથી બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો. આ કોમન ટોયલોટનો ઉપયોગ બેરેક 5 અને 6ના કેદીઓ કરે છે. નારાયણ સાંઈ અને અન્ય ઈસમો દ્વારા તેનો ઉપયોગ કરાય છે તેવો આધાર બનાવી લાજપોર પોલીસ સ્ટેશન (lajpore police station surat) ફરિયાદ દાખલ કરાઇ હતી.

ફરિયાદ રદ કરવા નારાયણ સાંઇના વકીલે હાઇકોર્ટમાં અરજી કરી છે

છેલ્લા 8 વર્ષથી દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇ સામે ગત ઑક્ટોબર 2020માં લાજપુરની જેલમાં મોબાઇલ મળી આવતા સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદને રદ કરવા માટે નારાયણ સાંઇના વકીલે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી આગામી સમયમાં હાથ ધરાઇ શકે છે.

આ પણ વાંચો: Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

આ પણ વાંચો: CCTV investigation: જાણો એવા પોલીસકર્મીઓ વિશે, જેમની CCTV તપાસમાં કોઈ આરોપી બચી ના શકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.