ETV Bharat / city

Jain temple in Washington : વ્હાઇટ હાઉસથી ફક્ત 30 કિલોમીટર દૂર બનશે આ મંદિર - Prashant Sagarji Maharaj

જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલિટન વોશિંગ્ટન (Jain Society of Metropolitan Washington) ખાતે 6 એકર જમીનમાં અંદાજિત 150 કરોડના ખર્ચે જૈન મંદિરની (Jain temple in Washington ) આગામી સમયમાં નિર્માણ પામશે.વધુ વિગતો વાંચો અહેવાલમાં.

Jain temple in Washington : વ્હાઇટ હાઉસથી ફક્ત 30 કિલોમીટર દૂર બનશે આ મંદિર

author img

By

Published : May 27, 2022, 8:55 PM IST

અમદાદાવદ- જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલિટન વોશિંગ્ટન (Jain Society of Metropolitan Washington) ખાતે આવેલ વ્હાઇટ હાઉસથી નજીક માત્ર 30 કિમી નજીકમાં જૈન મંદિરનું (Jain temple in Washington ) નિર્માણ થતા અમેરિકાના પ્રેસિડન્ટ અને સાંસદોએ ખુશ વ્યક્ત કરી હતી. જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલિટન વોશિંગ્ટન ખાતે 6 એકર જમીનમાં અંદાજિત 150 કરોડના ખર્ચે ભવ્ય જૈન મંદિરની આગામી સમયમાં નિર્મિત થઇ રહ્યું છે.

જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલિટન વોશિંગ્ટન દ્વારા નિર્મિત થશે મંદિર

જૈન મંદિર ઉદ્ધાટન 1989માં એક મકાનમાં કર્યું હતું - પ્રશાંતસાગરજી મહારાજે (Prashant Sagarji Maharaj)જણાવ્યું હતું કે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિંગ્ટન(JSWW) સ્થાપના વર્ષ 1980માં થઈ હતી અને વર્તમાન જૈન મંદિર વર્ષ 1989માં 175 પરિવારો સાથે એક મકાનમાં સ્થાપના કરવામાં આવી હતી. જે નાના જૈન કેન્દ્રમાં (Jain temple in Washington ) ફેરવાયું છે.

આ પણ વાંચોઃ World Water Day2022: પંચાસરના જૈન દેરાસર જળ સંગ્રહની આપે છે શીખ

150 કરોડના ખર્ચે તૈયાર થશે જૈન મંદિર - વોશિંગ્ટન તૈયાર થઈ રહેલા આ જૈન મંદિર (Jain Society of Metropolitan Washington) 6 એકર જમીન પર (Jain temple in Washington ) જૈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેની પર ભૂમિપૂજન, શિલારોપણની વિધિ પૂર્ણ કરી કાઉન્ટ યોજનાની મંજૂરી બાદ 30 હજાર ચોરસ ફૂટ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. 6 હજાર ચોરસ ફૂટ શ્વેતાંબર અને દિગમ્બર મંદિર તેમજ 24 હજાર ચોરસ ફૂટ શૈક્ષણિક, સામાજિક સંકુલ તેમજ લાયબ્રેરી બનાવવામાં આવશે.

6 એકર જમીનમાં અંદાજિત 150 કરોડના ખર્ચે જૈન મંદિર બનશે

આ પણ વાંચોઃ ધરોઇ ડેમનું પાણી ઓસરતા અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર દેખાયું

રાજસ્થાનના મકરાણા મારબલનો ઉપયોગ થયો છે -વોશિંગ્ટનમાં શ્વેતાંબર મંદિર ((Shwetambar Temple in Washington) બાંધકામ 2200 ફૂટ ચોરસફૂટમાં હશે.દેરાસરના 3 શિખરો,ફ્લોર,દીવાલો,છત રાજસ્થાનના મકરાણા માર્બલનો ઉલયોગ કરવામાં આવશે. ખાસ કરીને ગર્ભમાં અંજનશલાકા થયેલ પાંચ તીર્થંકર પરમાત્મા પરિકર સહિતની મૂર્તિની (Jain temple in Washington ) સ્થાપના કરવામાં આવશે.

જૈન મંદિરના બાંધકામ પર પ્રેસિડેન્ટે ખુશી વ્યક્ત કરી - પ્રશાંતસાગરજી મહારાજે (Prashant Sagarji Maharaj) વધુમાં કહ્યું હતું કે આ જૈન મંદિર (Jain temple in Washington ) બાંધકામ થતા ત્યાં સાંસદો અને પ્રેસિડન્ટે પણ ખુશી વ્યક્ત કરી છે.2023-24 શુભારંભ અમદાવાદ ખાતે જ મૂર્તિની પ્રાણ આરોપણ અનેે પૂજા વિધિ કરીને અમેરિકા (Shwetambar Temple in Washington ) લઈ જવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.