- પોલીસ ગ્રેડ પે મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
- જે કોઈ મુદ્દા અમારા ધ્યાને આવ્યા છે તેની સમીક્ષા કરીશું
- તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે
અમદાવાદઃ આ મામલે સાયબર સેફ મિશન કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) જણાવ્યું હતું કે જે કોઈ મુદ્દા (Police Grade pay) અમારા ધ્યાને આવ્યાં છે તેની સમીક્ષા કરીશું તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં જરૂરી જણાતા પરિબળો પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તમામ પાસા તપાસ્યાં બાદ સકારાત્મક હકીકત જણાવવામાં આવશે.
ચર્ચાનો વિષય બન્યો છે ગ્રેડ પે
ત્યારે હાલમાં પોલીસ બેડામાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે સરકાર તેમની વાત સાંભળશે કે નહીં. ત્યારે હાલમાં Police Grade pay મામલે સોશિયલ મીડિયામાં પૂરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Police નું વેતન અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું: રાજપૂત કરણી સેના
આ પણ વાંચોઃ e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત