અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રેરા એક્ટની સેક્શન 45 પ્રમાણે એપેલેટ ટ્રીબ્યુનલમાં અધ્યક્ષ અને અન્ય બે સભ્યોમાંથી જેમાંથી એક વ્યક્તિ જ્યૂડીશયલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવે છે તેની નિમણુક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી - ઈટીવી ભારત ગુજરાત
ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં અધ્યક્ષની નિમણૂક કરવાની માગ સાથે દાખલ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે યોગ્ય પગલાં લઇ ખાલી પદ ભરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યા ભરવા સરકારને ટકોર કરી