ETV Bharat / city

High Court notice to AMC : સ્મશાનગૃહ ટેન્ડરનો વિવાદ હાઇકોર્ટેમાં, આ છે વાંધો

author img

By

Published : Jul 15, 2022, 9:59 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેન્ડર પ્રક્રિયા (AMC Tender Process )કોઈને કોઈને રીતે વિવાદી બને છે. હવે સ્મશાનમાં સ્વચ્છતા ટેન્ડર આપવામાં બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી (Cleanliness Tender in Crematorium ) કરવામાં આવી છે.આ સંદર્ભે હાઈકોર્ટે એએમસીને નોટિસ (High Court notice to AMC ) ફટકારી છે.

High Court notice to AMC : સ્મશાનગૃહ ટેન્ડરનો વિવાદ હાઇકોર્ટેમાં, આ છે વાંધો
High Court notice to AMC : સ્મશાનગૃહ ટેન્ડરનો વિવાદ હાઇકોર્ટેમાં, આ છે વાંધો

અમદાવાદ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈને કોઈને વાતમાં વિવાદમાં રહેતી હોય છે જેમાં મોટા ભાગના મુદ્દા હાઇકોર્ટમાં પડકારવામાં આવતી હોય છે. તેવી જ અરજી એક હવે સ્મશાનમાં સ્વચ્છતા ટેન્ડર (Cleanliness Tender in Crematorium ) આપવામાં આવે છે તેને લઈને અરજી (Petition in Gujarat High Court) અરજદાર દ્વારા કરવામાં આવી છે.હાઈકોર્ટે આ માટે એએમસીને નોટિસ (High Court notice to AMC ) પાઠવી છે.

કેસની વિગત- આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા 24 જેટલા સ્મશાન ગૃહો શહેરમાં ચલાવવામાં આવી રહ્યા છે. જ્યાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી લઈને મોટાભાગે કોન્ટ્રાક્ટ (Cleanliness Tender in Crematorium ) એએમસી આપતી હોય છે. થોડા સમય પહેલા એમસીએમ ટેન્ડર બહાર પાડ્યા હતાં જેમાં ઘણા બધા કોન્ટ્રાક્ટરોએ તેમાં ભાવ ભર્યા હતાં. પરંતુ એમાં એક કોન્ટ્રાક્ટર ટેન્ડર માટે નિયમ મુજબ નક્કી કરાયેલા લઘુતમ વેતન કરતાં પણ ઓછા ટેન્ડર ભર્યા હતાં. અરજદારે આક્ષેપ કર્યો છે કે આ પ્રમાણે ભાવ ભરનારનું ટેન્ડરનું ફોર્મ જ સ્વીકારી શકાય નહીં (AMC Tender Process) તેમ છતાં પણ એમસીએ તેને રદ કરવાના બદલે તેને સીધો કોન્ટ્રાક્ટ જ આપી દીધો છે.

આ પણ વાંચોઃ Pollution of Sabarmati river: હાઈકોર્ટ ગાંધીનગર મહાપાલિકાને પણ પક્ષકાર તરીકે જોડાવા કર્યો નિર્દેશ

ટેન્ડર માટેનો વર્ક ઓર્ડર આપી દીધો - આ કેસને લઈને અરજદારના વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે અરજદાર કોન્ટ્રાક્ટર એલ - 2માં આવે છે. amc એ તેમના દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં સ્વચ્છતા જાળવવા માટે થઈને હાઉસકીપિંગ અને સ્વચ્છતાના જે ટેન્ડર (Cleanliness Tender in Crematorium ) બહાર પાડ્યા હતાં. એમાં એલ વન કોન્ટ્રાક્ટરમાં જે રકમ નક્કી કરવામાં આવી હતી. તે રકમ કરતાં પણ ઓછા ભાવે મૂક્યા હતાં તો પણ એમસીએ તેના ટેન્ડર (Cleanliness Tender in Crematorium ) માટેનો વર્ક ઓર્ડર આપી દીધો છે.

આ પણ વાંચોઃ HC on Construction in Forest : જંગલમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ HCએ ધારાસભ્ય જેઠા ભરવાડને ફટકારી નોટિસ

વધુ સુનાવણી ચાર ઓગસ્ટે - સામાન્ય રીતે જોઈએ તો લઘુતમ વેતન 3,353 છે જ્યારે એલ વન ક્રોન્ટ્રાક્ટર દ્વારા તેના ભાવમાં લઘુતમ વેતન ₹348 દર્શાવવામાં આવ્યા છે. જે ટેન્ડરની શરતોથી તદ્દન વિપરીત છે જેથી એલ - 1 કોન્ટ્રાક્ટરની તરફેણમાં એમસીએ જે કરેલો ટેન્ડર (AMC Tender Process ) માટેનો વર્ક ઓર્ડર છે તેને રદ કરવામાં આવે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે એએમસી રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ (High Court notice to AMC ) પાઠવી છે અને આ કેસની વધુ સુનાવણી ચાર ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.