ETV Bharat / city

Naranpura Sports Complexની ટેન્ડર પ્રક્રિયા મામલે HCએ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો ઝટકો - નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાંધકામની ટેન્ડર પ્રક્રિયા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Naranpura Sports Complex) મામલે કન્સ્ટ્રક્શન કંપનીએ (Cube Construction Engineering Ltd.) ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, મંગળવારે ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી દેતા કંપનીને મોટો (Gujarat HC refused Construction Company Plea) ઝટકો લાગ્યો છે.

Naranpura Sports Complexની ટેન્ડર પ્રક્રિયા મામલે HCએ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો ઝટકો

author img

By

Published : Apr 27, 2022, 8:29 AM IST

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (Naranpura Sports Complex) મામલે વડોદરાના ક્યૂબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા કંપનીને મોટો ઝટકો (Gujarat HC refused Construction Company Plea) લાગ્યો છે. આ કંપની તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામની ટેન્ડર પ્રક્રિયાને (Tender process for construction of Naranpura Sports Complex) પડકારતી અરજી કરવામાં આવી હતી. જોકે બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજદારની અરજીને ફગાવી દીધી છે.

HCએ કર્યો મહત્વનો હુકમ - આપને જણાવી દઈએ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આગામી દિવસોમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Naranpura Sports Complex) બનવા જઈ રહ્યું છે. ત્યારે આ કોમ્પ્લેક્સના બાંધકામની ટેન્ડર પ્રક્રિયાને પડકારતી અરજી અંગે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. વડોદરાની ક્યૂબ કન્સ્ટ્રકશન એન્જિનિયરિંગ લિમિટેડે (Cube Construction Engineering Ltd. ) સ્પોર્ટ્સ કોમ્પલેક્સના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકાર અને કન્સ્ટ્રક્શન કંપનીને લંબાણપૂર્વક સાંભળ્યા બાદ અરજીને ડિસમીસ (Gujarat HC refused Construction Company Plea) કરી છે.

આ પણ વાંચોઃ Life sentence for dumas gang rape accused : સુરત ડુમસ ગેંગરેપ કેસમાં વધુ બે આરોપીઓને કોર્ટે સંભળાવ્યાં સજા અને દંડ

અનુભવ છતાં ટેન્ડર પ્રક્રિયાથી દૂર રખાયાનો કંપનીનો આક્ષેપ - આ કન્સ્ટ્રકશન કંપની (Cube Construction Engineering Ltd.) તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પાસે ધારાધોરણ અને જરૂરિયાત મુજબનો અનુભવ હોવા છતાં પણ તેમનું ટેન્ડર નથી આપવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી (Tender process for construction of Naranpura Sports Complex) બહાર રાખવાના કારણો પણ તેમને નથી જણાવવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી દૂર રાખવાનું કારણ આપવાની જરૂર નથી- બીજી તરફ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, અત્યારે જે કન્સ્ટ્રક્શન કંપનીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની (Naranpura Sports Complex) જવાબદારી સોંપવામાં આવી છે. તેની પાસે પર્યાપ્ત માત્રામાં અનુભવ છે. આ ઉપરાંત ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી (Tender process for construction of Naranpura Sports Complex) અરજદાર કંપનીને દૂર રાખવા અંગેના કારણો અંગેની જાણકારી આપવી તે જરૂરી નથી. આ ઉપરાંત વર્ષ 2036ના ઓલિમ્પિક રમતોત્સવ માટે રાજ્ય સરકાર કોમ્પલેક્સ તૈયાર કરી રહ્યું હોવાની જાણકારી પણ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.