ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022)આવી રહી છે. ત્યારે એક બાદ એક નેતાની મુલાકાતનો દોર શરૂ થયો છે. ભાજપ (Bharatiya Janata Party) પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા બેઠક યોજાય હતી.

Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...
Gujarat Assembly Election 2022 : ભૂપેન્દ્ર યાદવે ભાજપના કાર્યકર્તાઓને શું માર્ગદર્શન આપ્યું, જાણો...
author img

By

Published : Apr 23, 2022, 11:37 AM IST

અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલ નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે (Bhupendra Yadav Visit to Gujarat) આવ્યા છે. બે દિવસમાં સરકાર અને સંગઠનમાં બેઠકનો ધમધમાટ રહેશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની (Bharatiya Janata Party) બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી. જેમાં પ્રદેશના પદાધિકારીઓ અને વિવિધ મોરચામાં અધ્યક્ષો સાથે મળીને સંગઠનની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી લઈને મહત્વની બેઠક માનવામાં આવે છે.

ભુપેન્દ્ર યાદવે વિવિધ ગ્રુપ સાથે 7-8 બેઠકો કરીને મેળવ્યો તાગ

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશનો વિસ્તૃત અહેવાલ હાઇકમાન્ડને સોંપશે

અગામી કાર્યકમોની ચર્ચા કરવામાં આવી - આ બેઠકમાં પક્ષના પ્રભારીઓના વિસ્તુરત પ્રવાસ અંગે (Bhupendra Yadav and CR Patil Meeting) ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. આગામી સમયમાં પક્ષના કાર્યકમોના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પ્રભારીની રાજ્યના પ્રધાન મંડળ સાથેની પણ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપની કોર કમિટી પણ ઉપસ્થિત હતી.

બેઠક
બેઠક

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર

પ્રભારીની 7-8 બેઠકો - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ દ્વારા હવે તડામાર તૈયારીઓ ચાલુ થઈ છે. ત્યારે વિવિધ ગ્રુપ સાથે આ પ્રભારીની 7-8 બેઠકો મળી હતી. જેમાં જુદા-જુદા વિષયો પર વિસ્તૃત ચર્ચા દ્વારા ભુપેન્દ્ર યાદવે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ કાર્યકમો બાબતે અનેક સૂચનો પણ પ્રભારીએ કર્યા હતા. આ ઉપરાંત ભાજપની આ બેઠકોને લઈને વિપક્ષમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.