ETV Bharat / city

ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ભાજપ AAPથી ડરેલું છે, શું છે તેના પાછળનું કારણ - વડોદરાની ગ્રાન્ટ તુલીપ એન્ડ બેન્કવેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે દરેક પાર્ટી જોડતોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ(Aam Aadmi Party) ભાજપના કાર્યકર્તાને અંધભકતો ગાભા મારુ સરખાવ્યા હતા.

ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ભાજપ AAPથી ડરેલું છે, શું છે તેના પાછળનું કારણ

author img

By

Published : Jun 2, 2022, 9:10 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા(Aam Aadmi Party Transformation Journey) શરૂ કરવામાં આવી છે. જે આગામી 6 તરીકે પૂર્ણ કરવામાં આવ છે. જેમાં દિલ્હીમાં મુખ્યપ્રધાન(Chief Minister in Delhi) અરવિંદ કેજરીવાલ પણ હાજર રહે તેવી શકયતા જોવા માડી રહી છે. હવે શિક્ષણ વડોદરામાં શિક્ષણ મુદ્દે વાલીઓ સંવાદ કરશે.

ભાજપ આમ આદમી પાર્ટીથી ડરેલું છે.ભાજપ આમ આદમી પાર્ટીથી ડરેલું છે.

આ પણ વાંચો: Junagadh AAP protest: જૂનાગઢમાં AAP દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણની અનિયમિતતાને લઈને વિરોધ કર્યો

ભાજપ સારા અને ખરાબ માણસોને લઇ રહ્યું છે: ગોપાલ ઇટાલિયા - આમ આદમી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ક્રાંતિકારી દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રામાં જનતાનો ખુબજ પ્રેમ મળ્યો છે. આજે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરેલું(BJP is afraid of AAP) છે. જે આજ ભાજપના નેતાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.જેના કારણે ભાજપ સારા, ખરાબ જે પણ વ્યક્તિ મળે તેને લઈ રહી છે.

ગુજરાત અને દિલ્હીની શાળાની સરખામણી કરવામાં આવશે - વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિજ્ઞાન, કૃષિ, શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેના કારણે આવતી કાલે શિક્ષણના મુદ્દા પર દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા વડોદરા વાલી અને વિદ્યાર્થી સાથે સંવાદ કરશે. વડોદરાની ગ્રાન્ટ તુલીપ એન્ડ બેન્કવેટ(Grant Tulip and Banquet of Vadodara)માં આ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં આ સંવાદ પહેલા શિક્ષણ મુદ્દે એક્સીબિશન કરવામાં આવશે. જેમાં ગુજરાતની શાળા અને દિલ્હીની શાળાની સરખામણી કરતા ચિત્રો મુકવામાં આવશે.

C Rપાટીલ આજુબાજુ કાર્યકર્તા અહીં પણ ગાભા મારુ દેખાય છે - વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના સમર્થકો અને અંધભક્તો માત્ર ખુરશીઓ ગાભા મારવાનું કામ કરે છે. આ ગાભાવાળી ગેંગને વિચારવુ જોઈએ. આજ હાર્દિક પટેલ અને C R પાટીલની આજુબાજુ ગાભા મારુ લોકો દેખાતા હતા. એમને શરમ આવવી જોઈએ.કે C R પાટીલ સારા કે ખરાબ દરેક લોકોને ગાળામાં ભાજપનો પટ્ટો પહેરાવે છે. ગાભા મારુઓ તાળી પડી રહ્યા છે.

આ પણ વાંચો: BJP VS AAP : શિક્ષણ મુદ્દે એકબીજાની પોલ ખોલતી ભાજપ અને આમ આદમી પાર્ટી

હાર્દિક મુદ્દે જીભ લપસી ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટી બોલાયુ - ગોપાલ ઇટાલીયા પોતાના નિવેદન દરમિયાન જીભ લપસી હતી અને જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ જે શબ્દો નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, વિજય રુપાણી, નીતિન પટેલ માટે શબ્દો બોલ્યો હતો. તેને માફી માગ્યા વિના ભાજપમાં જોડાયો છે. તેનો મતલબ એમ કે તે જે કાંઈ બોલ્યા હતો તે સાચું હતું. એટલે જે પણ શબ્દો બોલ્યો હતો તે સાથે આમ આદમી પાર્ટીમાં ભેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.