ETV Bharat / city

Exam fever 2022: રાજ્યમાં 1.80 લાખ વિદ્યાર્થીઓએ આપી NMMS પરીક્ષા, શા માટે ખાસ છે આ પરીક્ષા, જાણો

ગુજરાતમાં નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની (National Means cum Merit Scholarship Scheme) પરીક્ષા આપવા માટે 1,89,237 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી (Exam fever 2022 ) હતી. તેમાંથી રાજ્યભરના વિવિધ કેન્દ્ર પર 1,80,521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેવું રાજ્ય પરીક્ષા બોર્ડની યાદીમાં બહાર આવ્યું છે.

Exam fever 2022: રાજ્યમાં 1.80 લાખ વિદ્યાર્થીઓએ આપી NMMS પરીક્ષા, શા માટે ખાસ છે આ પરીક્ષા, જાણો
Exam fever 2022: રાજ્યમાં 1.80 લાખ વિદ્યાર્થીઓએ આપી NMMS પરીક્ષા, શા માટે ખાસ છે આ પરીક્ષા, જાણો
author img

By

Published : Apr 18, 2022, 11:28 AM IST

અમદાવાદઃ ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના (National Means cum Merit Scholarship Scheme) અમલમાં મૂકવામાં (Exam fever 2022) આવી છે. આ યોજના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ- 8માં અભ્યાસ કરતા અને વાર્ષિક રૂ. 1.50 લાખ રૂપિયાની આવક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે.

ભારત સરકારના શિક્ષા મંત્રાલયે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકી છે

રાજ્યમાંથી આટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા - તો ગુજરાતમાં નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના (National Means cum Merit Scholarship Scheme) માટેની પરીક્ષા આપવા માટે આ વર્ષે 1,89,237 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1,80,521 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમ રાજ્ય પરીક્ષા બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ત્યારે દર વર્ષે ગુજરાતના 5,097 ક્વોટા માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

આ પણ વાંચો- Udan Service Keshod: વર્ષો બાદ કેશોદ એરપોર્ટ ધમધમતુ થશે, કેશોદથી મુંબઈ ઉડાન સેવાનો પ્રારંભ

વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે પરીક્ષા જરૂરી - આ પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર વેચાયેલા કવોટામાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી શિક્ષા મંત્રાલય દ્વારા નક્કી થયેલા નિયમોનુસાર, વાર્ષિક 12,000 મુજબ કુલ 48,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ (National Means cum Merit Scholarship Scheme) આપવામાં આવી છે. આ સ્કોરશીપની રકમ ઉપરાંત સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ માટે અને આવા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે આ પરીક્ષા ખૂબ અગત્યની છે.

આ પણ વાંચો- HSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ગુમાવ્યું છતાં મક્કમતાથી પરીક્ષા આપી નવસારીનો વિદ્યાર્થી બન્યો પ્રેરણારૂપ

આ યોજનાથી વિદ્યાર્થીઓને થશે ફાયદો - આગામી સમયમાં શિક્ષણને વધુ વેગવંતુ કરવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. જ્યારે આ યોજના (National Means cum Merit Scholarship Scheme) હેઠળ વિદ્યાર્થીઓને વધુ ફાયદો થાય તે માટે અમલમાં મૂકવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.