ETV Bharat / city

Diamond Smuggling Ahmedabad Airport: એરપોર્ટ પરથી એક કરોડના હીરા સાથે આરોપી ઝડપાયો, કમિશનની લાલચે કરતો દાણચોરી

એક પુરૂષ પ્રવાસી ભારતથી દુબઈ(From India to Dubai) જઈ રહ્યો હતો અને તેણે તેની લેગેજમાં હીરા લઈ લીધા(traveler hide diamonds in luggage ) હતા. અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચોક્કસ પૂર્વ બાતમીના આધારે તેની એટકાયત કરવામાં આવી હતી.

Diamond Smuggling Ahmedabad Airport: એરપોર્ટ પરથી એક કરોડના હીરા સાથે આરોપી ઝડપાયો, કમિશનની લાલચે દાણચોરી કરતો

author img

By

Published : Apr 2, 2022, 10:52 PM IST

અમદાવાદ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(Directorate of Revenue Intelligence) દ્વારા ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ(Ahmedabad's SVIP International Airport) પરથી ભારતથી દુબઈ(From India to Dubai) જતો હતો. એક મુસાફરે સામાનમાં હીરા છુપાવીને(traveler hide diamonds in luggage) ભારતની બહાર ભારતીય મૂળના હીરાની દાણચોરી કરી રહ્યો છે. જે બાતમીના આધારે DRIના અધિકારીઓએ 31 માર્ચના રોજ એરપોર્ટ પર એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલો સામાનની તપાસ કરતા આરોપી પાસેથી છૂટક હીરા કે જે 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Kher Timber Smuggling: સેલવાસ ક્રાઇમ બ્રાન્ચે 11 ટન ખેરના લાકડા ભરેલો ટેમ્પો કબ્જે કર્યો

હીરા જે મહિલાના ડ્રેસ મટિરિયલમાં છુપાવેલા હતા - આ ઉપરાંત લગભગ 40,000 દિરહામની કિંમતની વિદેશી ચલણી નોટો(Foreign currency notes) એટલે કે રુપિયા 8 લાખની કરન્સી પણ કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ હીરા અંગે ખાતરી કરતા 304.629 કેરેટના હતા અને તેની અંદાજીત બજાર કિંમત ₹ 1 કરોડથી વધુની થતી હતી. આ હીરા અને વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસ બાદ મોબાઈલ ચોરીમાં આરોપી ઝડપાયો

જ્યારે DRI એ પકડેલા શખ્સની પૂછપરછ કરતા સામે આવ્યુ મુસાફર મૂળ મુંબઈનો વતની(Travelers is from mumbai) હતો અને ભારતની બહાર હીરાની દાણચોરી માટે જઇ રહેલો. દુબઈના એક હીરાના વેપારી માટે કમિશનની લાલચે દાણચોરી માટે આવેલો. હાલ તો DRI એ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાણે કે દાણચોરો માટેનું સ્વર્ગ બની રહ્યું છે, ડ્રગ્સ, લાલ ચંદન સહિતની તમામ વસ્તુઓની દાણચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.