ETV Bharat / city

Congress Protest for inflation: કોંગ્રેસે બાળેલા પૂતળા પર પોલીસ પૂતળું શોધવા કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી, કોંગ્રેસ નોંધાવશે પોલીસ સામે ફરિયાદ - કોંગ્રેસના કાર્યકરની પરમિશન ન આપી

પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આજે બપોરે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ વિરોધ પ્રદર્શનને અટકાવી દેવા નનામીને શોધવા કાઢેલાં પોલીસ પહોંચી હતી. જેના પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી.

Congress Protest for inflation: કોંગ્રેસે બાળેલા પૂતળા પર પોલીસ પૂતળું શોધવા કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી, કોંગ્રેસ નોંધાવશે પોલીસ સામે ફરિયાદ

author img

By

Published : Apr 3, 2022, 4:10 PM IST

અમદાવાદ: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આજે બપોરે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદેશ કાર્યાલયથી મોંઘવારી નામ કાઢી પૂતળાદહન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ વિરોધ પ્રદર્શનને અટકાવી દેવા નનામીને શોધવા કાઢેલાં પોલીસ પહોંચી હતી. જેના પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ બપોરથી કોંગ્રેસ કાર્ય અંદર આવી અને સર્ચ ઓપરેશન કર્યું હતું અને મોંઘવારી નનામી શોધી અને તમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આજે બપોરે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદેશ કાર્યાલયથી મોંઘવારી નામ કાઢી પૂતળાદહન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો: Unemployed youth protest: ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા શહેર પ્રમુખને મૂઢમાર પડતા હોસ્પિટલમાં એડમિટ

આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું - આજે પ્રદેશ કાર્યાલયમાં જે ઘટના બની તે મામલે અમે પોલીસ ફરિયાદ(Police complaint) કરીશું અમારી લીગલ સેલની ટીમ કામ કરી રહી છે. જામનગરમાં પણ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ માર માર્યા હોવાને લઈને અમે ફરિયાદ કરીશું. યુવક કોંગ્રેસના કાર્યકરની પરમિશન ન આપી(Congress did not give permission) બસ ગાડીવાળાઓને પોલીસ બોલાવીને ધમકાવ્યા હતા. અમારા પ્રદેશ કાર્યાલયમાં કાર્યક્રમ હતો 11 વાગ્યે પોલીસ આવીને કાર્યાલયના રૂમ ચેક કર્યા(Checked the office room) હતા. અમે બેઠા હતા ત્યારે પોલીસે ધમકાવ્યા અધિકારીઓને પૂછતાં તેઓ પાસે જવાબ નહોતો ભાજપ સરકાર ડરી ગઈ છે. અમે ડરીશું નહીં. ભાજપની જોહુકમીથી ડરીશું નહી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના વતનમાં આવતા ડરે છે. મોદી પણ પોતાનું ઘર એટલે કે ગુજરાતમાં આવતા ડરે છે. કારણ કે મોદી આવવાના હોય તે પહેલાં જ કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોની(Congress workers) તેમજ NSUIના કાર્યકરોની(NSUI activists) પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: વિરમગામમાં ABVPના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના CMનુ પૂતળુ બાળ્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરવે જણાવ્યું હતું - સત્તાપક્ષ અને વિપક્ષના પણ ધર્મ હોય છે રોજ પેટ્રોલ અને ડીઝલના(Petrol and diesel prices) ભાવ વધે છે દેશમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહી છે ભાજપ અને વિપક્ષ એ તકલીફ છે રાહુલ ગાંધી કે રઘુ શર્મા આંદોલન કરે સાહેબને ડર લાગે અને પોલીસને આગળ કરે છે. આજે ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં ઘૂસીને પોલીસે મહિલા કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. કોઈ પણ કાગળ પાર્ટીના કાલે કાર્યાલયમાં ન ઘુસી શકાય પૂતળું લઇને જતા રહ્યા હતા. પૂતળુ બાળવામાં પણ ભાજપને તકલીફ છે. ત્યારે ભાજપની સરકાર અત્યારે તાનાસાહિ જેવું વર્તન કરી રહી છે.

ત્યારે આજની જે કોંગ્રેસ કાર્યાલયમાં ઘટના બની હતી - તેને લઈને કોંગ્રેસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેમની legal team અત્યારે કામે કરી રહી છે ત્યારે આવનારા સમયમાં એટલે કે એક કે બે દિવસમાં કોંગ્રેસ દ્વારા પોલીસ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.