ETV Bharat / city

Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે

ગુજરાતમાં આગામી 2 દિવસ ઠંડીનો ચમકારો (Cold In Gujarat 2021) જોવા મળશે તેવી હવામાન વિભાગ (Meteorological Department Gujarat) દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે કે આગામી 2 દિવસ પછી રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો થઈ શકે છે. હાલમાં રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો (Cold winds from north India)ને કારણે ઠંડી વધુ જોવા મળી રહી છે.

Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે
Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે
author img

By

Published : Dec 30, 2021, 10:39 PM IST

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો ચમકારો (Cold In Gujarat 2021) જોવા મળી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગ (Meteorological Department Gujarat) દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 48 કલાક ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઓછો થશે.

તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડ્યો

હવામાન વિભાગના કહ્યા પ્રમાણે, રાજ્યમાં ઉત્તર તરફથી આવતા પવનો (Cold winds from north India)ને કારણે ઠંડી વધશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો (temperature in ahmedabad) 48 કલાક સુધી યથાવત રહેશે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકવાશે (Cold winds In Gujarat) તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં ઠંડી વધે તેવી શક્યતા

ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડી વધુ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2 દિવસથી ઠંડી જોર વધ્યું છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડી વધુ જોવા મળી રહી છે. જ્યારે જાન્યુઆરીમાં વધુ ઠંડી (cold during January 2021 in Gujarat) પડી શકે છે. અમદાવાદમાં 48 કલાક સુધી વધુ ઠંડા પવન ફૂંકવાની (Cold winds In Ahmedabad) શકયતા રહેલી છે.

આ પણ વાંચો: Gujarat Weather : અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

આ પણ વાંચો: Temperature in Gujarat : રાજ્યમાં સતત બીજા દિવસે ભારે ઝાકળવર્ષા વચ્ચે એકાએક તાપમાનનો પારો ઉંચો ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.