ETV Bharat / city

36મી નેશનલ ગેમ્સને લઈને CM ભુપેન્દ્ર પટેલે સ્ટેડિયમનું કર્યું નિરીક્ષણ

અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં PM નરેન્દ્ર મોદીની હાજરી (National Games in Ahmedabad) આપશે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા (Narendra Modi Stadium) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. (national games gujarat 2022)

36મી નેશનલ ગેમ્સને લઈને CM ભુપેન્દ્ર પટેલેનું સ્ટેડિયમનું કર્યું નિરીક્ષણ

author img

By

Published : Sep 26, 2022, 9:59 AM IST

અમદાવાદ રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સ યોજાવાની (36th national games 2022) છે, ત્યારે અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં (National Games in Ahmedabad) યોજાશે. આ સમારોહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુલાકાતને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સમીક્ષા કરી હતી.

29મી સપ્ટેમ્બરથી યોજાનારી 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની વડાપ્રધાનના હસ્તે થશે

CM ભુપેન્દ્ર પટેલે સ્ટેડિયમનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે અધિકારીઓ સાથે સમગ્ર કાર્યક્રમને લઇને સમીક્ષા કરી હતી. ત્યારે કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે જરૂરી સુચના અને માર્ગદર્શન પણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યાએ જવાના છે તે તમામ જગ્યાઓ પર (Narendra Modi Stadium National Games) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.

36 જેટલી ગેમ આ સમારોહના 36 જેટલી ગેમ રમાવાની છે, ત્યારે આ કાર્યક્રમની શરૂઆત (National Games in Ahmedabad) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવશે. જ્યારે તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં પણ નેશનલ ગેમ્સને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના રમત ગમત પ્રેમીઓ નેશનલ ગેમ્સને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. (national games gujarat 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.