ETV Bharat / city

CIIને કેન્દ્રીય બજેટની આશા અને અપેક્ષા - બજેટ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ કોરોનાકાળ પછીનું હોવાથી તમામ લોકોની મીટ આ બજેટમાં મંડાયેલી છે કે, નાણાં પ્રધાન દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા કેટલાક પગલાં લેશે. આ સંજોગોમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ(CII)એ બજેટ અંગે કેટલીક ભલામણો મોકલી છે.

ETV BHARAT
CIIને કેન્દ્રીય બજેટની આશા અને અપેક્ષા
author img

By

Published : Jan 28, 2021, 10:14 PM IST

  • CIIએ બજેટ માટે નાણાં પ્રધાનને કરી ભલામણ
  • સરકારી ખર્ચ વધારવા કરી ભલામણ
  • 3 વર્ષ માટે ડેફિસિટ મેનેજમેન્ટ કરવું પડશે
    CIIને કેન્દ્રીય બજેટની આશા અને અપેક્ષા

અમદાવાદઃ CIIએ બજેટ 2021 માટે નાણાં પ્રધાનને ભલામણ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગ્રોથ, નાણાકીય કોન્સોલિડેશન અને નાણાકીય સેક્ટરને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૂર છે.

નાણાં પ્રધાનને કરવામાં આવેલી ભલામણ

  1. 3 વર્ષના ડેફિસિટ મેનેજમેન્ટને ધ્યાનમાં લેવાશે તો નાણાકીય વર્ષ 2022થી સંપૂર્ણપણે અર્થતંત્રમાં રિકવરી જોવા મળશે.
  2. ગત વર્ષના બજેટ ખર્ચની વિગતો જાહેર કરી અને તેને આગળ ધપાવવું જોઈએ. આ ઉપરાંત નાણાકીય ખાદ્યમાં વધુ પારદર્શિતા લાવવી જોઈએ.
  3. આવક વધારવા માટે સરકારે ખાદ્ય કરતાં અને થોડો ઘણો નફો કરતું PSUનું ડિસિન્વેસ્ટમન્ટ કરવું જોઈએ.
  4. સરકારની વધારાની જમીન વેચવી અથવા લીઝ પર આપવી.
  5. નાણાકીય સેક્ટરને મજબૂત કરવાથી ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયન US ડૉલર સુધી પહોંચી શકે છે.
  6. આવકવેરાના કાયદાના સરળીકરણ સાથે લિટિગેશનમાં ઘટાડો.
  7. આગામી 3 વર્ષ સુધી GDPના 3 ટકાનો ખર્ચ હેલ્થકેર સેક્ટરમાં કરવો.
  8. રૂરલ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સરકારે ખર્ચ વધારવો પડશે.

સરકારી ખર્ચમાં વધારો કરવો પડશે

CII દ્વારા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ભલામણ કરાઈ છે કે, વૈશ્વિક મહામારી સામે ભારતે લડવા માટે ખૂબ નુકસાન સહન કર્યું છે. જેને કારણે લોકડાઉન આવ્યું, તેને કારણે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમાંથી બહાર નીકળવા અને સરકારની ઈકોનોમીને ચેતનવંતી બનાવવા માટે સરકારે પબ્લિક ખર્ચ વધારવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.