ETV Bharat / city

ભાજપના સહકારી આગેવાન કુલદીપસિંહ રાઊલજી અને આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા - આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election ) ના નજીક આવતાં સમયમાં રાજકીય પક્ષોમાં આવાગમનની સીઝન જામી છે. ત્યારે આજે કોંગ્રેસ માટે સારી ઘટના બની કે જેમાં ભાજપના સહકારી આગેવાન કુલદીપસિંહ રાઊલજી ( BJP cooperative leader Kuldeepsinh Raulji ) તેમ જ આપના કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાવાનું ( Kuldeepsinh Raulji and AAP workers joined Congress ) પસંદ કર્યું છે.

ભાજપના સહકારી આગેવાન કુલદીપસિંહ રાઊલજી અને આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

author img

By

Published : Oct 7, 2022, 7:32 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ( Gujarat Assembly Election ) સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પક્ષપલટાની સીઝન પણ ચાલી રહી છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં કહી શકાય કે ઉલટી જ ગંગા શરૂ થઈ ચૂકી છે. ભાજપ અને આપના ઉમેદવારો આજે કોંગ્રેસમાં ( Kuldeepsinh Raulji and AAP workers joined Congress ) જોડાયા હતાં. જેમાં બરોડા ડેરીના ચેરમેન કુલદીપસિંહ રાઊલજી પણ કોંગ્રેસમાં જોડાયા. તેઓ છેલ્લા 10 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા ( BJP cooperative leader Kuldeepsinh Raulji ) હતાં પરંતુ હવે દસ વર્ષ પછી છેડો ફાડીને સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયાં છે.

કુલદીપસિંહ રાઊલજીનો કોંગ્રેસ પ્રવેશ

રાઊલજી અગ્રણી સહકારી આગેવાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ( Congress Leader Siddharth Patel ) જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના અસંખ્ય આગેવાનો આજે અલગ અલગ પક્ષ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આપમાંથી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. કુલદીપસિંહ રાઊલજી અગ્રણી સહકારી આગેવાન ( BJP cooperative leader Kuldeepsinh Raulji ) છે એ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુલદીપસિંહ રાઉલજી ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષથી જોડાયેલા હતાં અને ખૂબ જ મજબૂત કાર્યકર્તા છે.

કોંગ્રેસની વિચારધારામાં જોડાયા કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (Congress president Jagdish Thakor ) એ જણાવ્યું હતું કે કુલદીપસિંહ રાઊલજી અને તેમની ટીમનું કોંગ્રેસમાં સ્વાગત છે. આની સાથે જ આનંદ જિલ્લાના રાજેન્દ્રસિંહ અને તેમની ટીમની પણ કોંગ્રેસની વિચારધારામાં જોડાવા જઈ રહ્યા છે. જેટલા પણ આજે જોડાઈ રહ્યા છે તે તમામ લોકોનું હું પાર્ટીમાં સ્વાગત કરું છું.

આપના હોદ્દેદારો પણ જોડાયાં કોંગ્રેસમાં આજે ભાજપ અને આપના હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા હતાં. જેમાં બરોડા, ખેડા, આણંદના આપના હોદ્દેદારો પણ કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતાં. વડોદરા જિલ્લાના 700 થી 800 કાર્યકર્તાઓ સાથે તમામ કોંગ્રેસમાં જોડાયાં તો બીજીબાજુ અમરાપુર સરપંચ પણ કોંગ્રેસમાં જોડાયાં છે. સાથે સાથે મોટી સંખ્યામાં તેમની સાથે આવેલ આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયાં ( Kuldeepsinh Raulji and AAP workers joined Congress ) હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.