ETV Bharat / city

App development in gujarat: કોરોનાકાળમાં 20,000 જેટલી એપ બની, ઈન્સ્ટોલેશન રેશિયો 40 ટકા વધ્યો

ગુજરાતમાં પણ IT માર્કેટ (it market in gujarat) મોટું થઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં અંદાજિત 20 હજાર જેટલી એપ્લિકેશન (mobile applications made in gujarat) બની છે. ગુજરાતમાં એક અંદાજ મુજબ (mobile app development in gujarat) વર્ષમાં બનતી 10 હજારથી વધુ એપ્લિકેશનમાં 30 ટકા જેટલી એપ કોમર્શિયલ એપ (commercial mobile application made in gujarat) છે. 10 હજાર એપમાંથી 7 હજાર જેટલી અમદાવાદમાં બની હોવાનો અંદાજ છે.

App development in gujarat: કોરોનાકાળમાં 20,000 જેટલી એપ બની, ઈન્સ્ટોલેશન રેશિયો 40 ટકા વધ્યો
App development in gujarat: કોરોનાકાળમાં 20,000 જેટલી એપ બની, ઈન્સ્ટોલેશન રેશિયો 40 ટકા વધ્યો
author img

By

Published : Nov 30, 2021, 8:56 PM IST

  • ગુજરાતમાં 10 હજારથી વધુ એપ્લિકેશન વર્ષમાં બને છે
  • 7,000 જેટલી એપ્લિકેશન અમદાવાદમાં બને છે
  • અંદાજિત 15થી 17 ટકા ગુજરાતના માર્કેટનો હિસ્સો

અમદાવાદ: કોરોનાકાળમાં ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે, જેથી લોકો હોમ ડિલિવરી તરફ વળી રહ્યા છે, જેનું મુખ્ય માધ્યમ મોબાઇલ એપ્લિકેશન છે. કોમર્શિયલ એપ (commercial mobile application in india) દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં એક અંદાજ મુજબ વર્ષમાં બનતી (mobile app development in gujarat) 10 હજારથી વધુ એપ્લિકેશનમાં 30 ટકા જેટલી એપ કોમર્શિયલ એપ (commercial mobile application made in gujarat) છે. એપ ઈન્સ્ટોલેશન રેશિયો 40 ટકા વધ્યો છે, જેથી તેના માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

એપ બનાવવામાં 50 હજારથી 1 કરોડ સુધીનો ખર્ચ

એન્ડ્રોઇડ અને IOS એપ બનાવવા માટે અલગ-અલગ ખર્ચ થાય છે. એન્ડ્રોઇડ એપ બનાવાના 50 હજારથી 20 લાખ (android application development cost in india) સુધી કે તેનાથી પણ વધુ રકમ ચૂકવાઈ રહી છે, જ્યારે IOSની એપ (ios app development cost in india) વધુ મોંઘી હોય છે, જેનો ખર્ચ દોઢ લાખથી શરૂ કરી એક કરોડ સુધી પહોંચે છે. જેથી તેનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે.

ભારતમાં 2021માં 80,760 એપ્લિકેશન બની

આ અંગે વધુમાં વાત કરતા IT એક્સપર્ટ બ્લેર સ્ટુડિયોના ફાઉન્ડર અને CEO પાર્થ શાહે જણાવ્યું હતું કે, "ભારતમાં 2020માં 78,100 એપ્લિકેશન (applications made in india) બની હતી. જ્યારે 2021માં અત્યાર સુધી 80,760 એપ્લિકેશન બની છે, જેમાંથી અંદાજિત 30 ટકા જેટલી કોમર્શિયલ એપ છે. હોમ ડિલિવરીનો કોન્સેપ્ટ દિવસેને દિવસે વધી રહ્યો છે."

કોરોનાકાળમાં 20,000 જેટલી એપ બની

80,760 એપ્લિકેશનમાંથી 10,500 ગુજરાતમાંથી બની

તેમણે જણાવ્યું કે, "ગુજરાતમાં ભારતમાં બની રહેલી એપના ડેટાના હિસાબથી એક અંદાજ મુજબ વર્ષની 10,500 જેટલી એપ્લિકેશન બનીને તૈયાર થતી હશે. જેમાં અંદાજિત 7,000 જેટલી એપ્લિકેશન અમદાવાદ (app development in ahmedabad)માંથી બનતી હશે. વિશ્વભરમાં 3700થી 3800 એપ રોજની બને છે, જેમાં ઇન્ડિયન માર્કેટનો હિસ્સો (indian market share in mobile app development) અંદાજિત 6 ટકા ગણી શકાય છે."

આ માર્કેટનો 30થી 40 ટકા હિસ્સો અમદાવાદમાં

પાર્થ શાહે વધુમાં જણાવ્યું કે, "જો કે ભારતમાં 2025 સુધીમાં 12.5 ટકા જેટલો આ ક્ષેત્રમાં વધારો જોવા મળશે. ગુજરાતની વાત કરીએ તો 900થી 1,100 જેટલી ફ્રિલાન્સ, MSME અને નાની મોટી મળી તમામ કંપનીઓ (app development companies in gujarat) હશે, જેમાંથી અંદાજિત 30થી 40 ટકા આસપાસ અમદાવાદમાં આ માર્કેટનો હિસ્સો છે. દેશમાં 2020-21માં એક બિલિયન ડોલરનું વાર્ષિક ટર્ન ઓવર તેમાં છે, ત્યારે અંદાજિત 15થી 17 ટકા ગુજરાતના માર્કેટનો હિસ્સો ગણી શકાય."

આ પણ વાંચો: Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો

આ પણ વાંચો: Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.