અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનમાં આજ રેવન્યુ કમિટીની(state revenue committee) બેઠક મળી હતી. જેમાં એડવાન્સ ટેક્સ ભરનારને સ્ટેજ પ્રમાણે રિબેટ(amc property tax bill rebate) આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. આ કમિટી બેઠકમાં કરવામાં આવેલ નિર્ણયને(AMC New rebate Scheme) કારણે નાગરિકોને 11 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે.
40 ટકા લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે - હાલમાં અમદાવાદમાં 40 ટકા લોકો ઓનલાઈન તેમજ 60 ટકા લોકો ઓફલાઈન પેમેન્ટ કરે છે. જેના પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકો ડીઝીટલ ચૂકણી(amc property tax bill payment online) તરફ વળે તે હેતુ છે. આ નિર્ણય કરવામાં આવ્યો છે. બજેટમાં 70 સ્કેવર મીટરથી નાની રહેણાંક મિલકતોને બજેટમાં 25 ટકા ડિસ્કાઉન્ટ(rebate program to ahmedabad corporation property tax) આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: AMC Online Tax Problem: AMCના પોર્ટલમાં સર્જાઈ ટેકનિકલ ખામી, કરદાતાની ઈમાનદારીથી સામે આવ્યો મામલો
કઈ તારીખે ભરશો કેટલું ડિસ્કાઉન્ટ - 22 એપ્રિલથી 21 મે સુધીમાં ભરનારને 10 ટકા ડિસ્કાઉન્ટ, 22 મેથી 21 જૂન સુધીમાં ભરનારને 9 ટકા ડિસ્કાઉન્ટ, 22 જૂનથી 21 જુલાઈ સુધી ભરનારને 8 ટકા ડિસ્કાઉન્ટ(amc online property tax payment discount) આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ટેક્સ કલેક્શન વધીને 27.07 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ પર પહોંચ્યો, ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે
બોપલ-ધુમાના લોકોને 50 ટકા ટેક્સમાંથી માફી - અમદાવાદ કોર્પોરેશનમાં સામેલ કરેલા બોપલ અને ઘુમા વિસ્તારને(bopal ghuma property) 50 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રિબેટની નવી જાહેરાતથી(કર ઘટાડવાની જાહેરાત) 12 લાખ જેટલી 70 સ્કવેર મીટરથી નાની મિલકતોને તેમજ આશરે 40 હજાર જેટલી બોપલ ઘુમાની મિલકત ધારકોને ફાયદો(ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ ડિસ્કાઉન્ટ) થશે.