ETV Bharat / city

ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?

અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ વિસ્તારોમાં લગાવેલા કેમેરાની મદદથી સોફ્ટવેર અપડેટ કરીને વાહનોની સ્પીડમાં બ્રેક લાવવાનો પ્રયાસો કર્યા છે. ટ્રાફિક સિગ્નલના જંકશન(Junction of traffic signals ) પર સ્પીડ લિમિટથી વધારે વાહન ચલાવનારન પર કડક કાર્યવાહીને લઈને એક્શન પ્લાન(Ahmedabad Traffic Police Action Plan) બનાવ્યો છે.

ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?
ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?
author img

By

Published : May 21, 2022, 10:48 PM IST

અમદાવાદ: જો તમે ખુલ્લા રસ્તા જોઈને તમારું વાહન ઓવર સ્પીડમાં ચલાવો છો, તો ચેતી જજો(Cautions for Over speeding Vehicle ), કારણ કે ઓવર સ્પીડીંગ કરશો તો તમારા ખિસ્સા ખાલી થઈ જશે. અમદાવાદ શહેરમાં સ્પીડના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જેથી હવે ટ્રાફિક પોલીસે શહેરનાં(Traffic police Ahmedabad ) અલગ વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરામાં જ સોફ્ટવેર અપડેટ કરીને વાહનોની સ્પીડમાં બ્રેક લાવવાનો( speed brakes in vehicles by software) એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં દંડની રકમ તો વધશે પણ લાયસન્સ પણ રદ્દ કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસે શહેરનાં અલગ વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરામાં જ સોફ્ટવેર અપડેટ કરીને વાહનોની સ્પીડમાં બ્રેક લાવવાનો એક્શન પ્લાન બનાવ્યો

2 હજાર દંડથી લઈને લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી - ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેનું કારણ ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. આ સ્પીડને બ્રેક લગાવવા ટ્રાફિક પોલીસે સ્પીડ લિમિટનું જાહેરનામું(Traffic Police Speed Limit Notice ) તો બહાર પાડ્યું પણ ટ્રાફિક સિગ્નલના જંકશન(Junction of traffic signals ) પર CCTVમાં સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કર્યું હતું. જે સ્પીડમાં આવતા વાહન ચાલકોને ઇ ચલણ આપશે. જો વાહન ચાલક SG હાઇવે પર 70થી વધુની સ્પીડમાં ગાડી ચલાવતા CCTVમાં કેદ થયા તો પ્રથમ વખત 2 હજારનો દંડ થશે. બીજી વખત પકડાશે તો 3 હજારનો દંડ મળશે. જો ત્રીજી વખત પકડાયા તો 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કડક કાર્યવાહીને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં

સ્પીડની સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈને પણ પોલીસ કડક બની - જેમાં ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઇન્ટરસેપ્ટર વાન દ્વારા ઓવર સ્પીડના 4 માસમાં 12 હજારથી વધુનો દંડ વસુલ કર્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડની સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈને પણ પોલીસ કડક બની છે.. એક તરફ સ્પીડ ગન દ્વારા સ્પીડ પર નિયંત્રણ(Speed control by a Speed gun) લાવવા પોલીસ નિષ્ફળ રહી હતી.. ત્યારે હવે ઇન્ટરસેપ્ટર વાન અને CCTVના સોફ્ટવેર દ્વારા ઓવર સ્પીડ પર બ્રેક લગાવવાનો પ્રયાસ ટ્રાફિક પોલીસે શરૂ કર્યો છે.

આ પણ વાંચો: Overspeed Vehicle Drivers : વાહન ઓવરસ્પીડમાં ચલાવતા ઝડપાશો તો થશે મોટી કાર્યવાહી, જાણો નવો નિયમ...

ટ્રાફિક પોલીસે આ વિસ્તારમાં સ્પીડ પર નિયંત્રણ લાવવાનું કર્યું ઝુંબેશ શરૂ - ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(Central Road Research Institute ), દિલ્હી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટ મુજબ 8 વિસ્તારો પીક અવર્સ દરમિયાન જોખમી હોય છે. જેમાં SG હાઈવે, સરખેજ, જેતલપુર, ઓઢવ, નારોલ અને રામોલનો સમાવેશ થયા છે. જેમાં ઓવર સ્પીડના કારણે અકસ્માતોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હોવાથી ટ્રાફિક પોલીસે આ વિસ્તારમાં સ્પીડ પર નિયંત્રણ લાવવાનું ઝુંબેશ શરૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.